If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

મૂળભૂત વિકલનનું પુનઃઅવલોકન

વિકલનના મૂળભૂત નિયમોનું પુનઃઅવલોકન કરો અને પ્રશ્નોને ઉકેલવા તેમનો ઉપયોગ કરો.

વિકલનના મૂળભૂત નિયમ શું છે

સરવાળાનો નિયમddx[f(x)+g(x)]=ddxf(x)+ddxg(x)
તફાવતનો નિયમddx[f(x)g(x)]=ddxf(x)ddxg(x)
અચળ ગુણકનો નિયમddx[kf(x)]=kddxf(x)
અચળાંકનો નિયમddxk=0
સરવાળાનો નિયમ કહે છે કે વિધેયના સરવાળાનું વિકલીત એ તેમના વિકલિતનો સરવાળો છે.
તફાવતનો નિયમ કહે છે કે વિધેયના તફાવતનું વિકલીત એ તેમના વિકલિતનો તફાવત છે.
અચળ ગુણકનો નિયમ કહે છે કે અચળ વડે ગુણાયેલા વિધેયનું વિકલીત એ વિધેયનું વિકલીત ગુણ્યા અચળ થાય.
અચળાંકનો નિયમ કહે છે કે કોઈ પણ અચળ વિધેયનું વિકલીત હંમેશા 0 થાય.
વિકલનના મૂળભૂત નિયમ વિશે વધુ શીખવા માંગો છો? આ વિડીયો ચકાસો.

વિકલનના મૂળભૂત નિયમ સાથે હું કયા પ્રશ્નોને ઉકેલી શકું?

તમે વિધેયનું વીકલીત શોધી શકો જે બીજા સરળ, વિધેયનું સંયોજન છે. ઉદાહરણ તરીકે, H(x) ને 2f(x)3g(x)+5 તરીકે વ્યાખ્યાયિત થાય છે. આપણે નીચે મુજબ H(x) શોધી શકીએ;
=H(x)=ddxH(x)સમાન સંજ્ઞા=ddx[2f(x)3g(x)+5]H(x) માટે પદાવલિ મુકવી=ddx[2f(x)]ddx[3g(x)]+ddx(5)સરવાળા અને તફાવતનો નિયમ=2f(x)3g(x)+0અચળાંક અને અચળ ગુણકનો નિયમ
આપણે H(x)=2f(x)3g(x) શોધવા માટે વિકલનના મૂળભૂત નિયમનો ઉપયોગ કર્યો.
હવે ધારો કે આપણને આપેલું છે કે f(3)=1 અને g(3)=5. આપણે H(3) નીચે મુજબ શોધી શકીએ:
H(3)=2f(3)3g(3)=2(1)3(5)=13

તમારી સમજ ચકાસો

પ્રશ્ન 1
x f(x) h(x) f(x) h(x)
111804
G(x)=4f(x)+3h(x)2
G(1)=
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi

આ પ્રકારના વધુ પ્રશ્નો જોઈએ છે? આ મહાવરો તપાસો.