If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

વિકલિતનો પાયાનો નિયમ (Part 2)

અચળ ગુણાકારનો નિયમ કહે છે કે f(x)=kg(x) નું વિકલીત f'(x)=kg'(x) છે. સરવાળો/બદબાકીનો નિયમ કહે છે કે f(x)=g(x)±h(x) નું વિકલીત f'(x)=g'(x)±h'(x) છે. સલ આ નિયમોનો પરિચય આપે છે અને તેને સાબિત પણ કરે છે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ