મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન (ભારત)
Course: ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન (ભારત) > Unit 4
Lesson 8: મૂળભૂત વિકલનના નિયમોવિકલિતનો પાયાનો નિયમ (Part 1)
સલ અચળના નિયમનો પરિચય આપે છે, જે કહે છે કે f(x)=k નું (કોઈ પણ અચળ k માટે) વિકલીત f'(x)=0 છે. તે બીજગણિતીય રીતે આ નિયમની સાબિતી પણ આપે છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આ બન્ને રીતે લક્ષ આધારિત વીકલીત ની વ્યાખ્યા જોઈ શકો આ જેયારે બિંદુ આગળ વીકલીત વિચારો એ છે અને આ સામાન્ય વીકલીત માટે વિચારો તે છે અહીં આ બન્ને સમાન છે આ બન્ને સ્પર્સક ના ઢાળ પર આધારિત છે અથવા લાક્ષણિક ફેરફાર ના ઢાળ પર આધારિત છે અને આ બન્ને ના ઉપયોગ થી આપણે આ વીકલીત ના મૂળ ગુણધર્મ મેળવીશું આથી એફ ઓફ એક્સ બરાબર કોઈ અચળ કિંમત હોય તો એફ ગ્રાઈમ ઓફ એક્સ બરાબર ૦ મળે હવે શા માટે આવું સાહજિક સમજ આપે છે આપણે આલેખ દ્રારા સમજીએ અહીં આ વાય અક્ષછે અને આ એક્સ અક્ષ છે જો હું વાય બરાબર એફ ઓફ એક્સ નું આલેખન કરું તો કંઈકઆ રીતે દેખાશે જ્યાં અહીં વાય બરાબર (કે) છે આ વાય બરાબર એફ ઓફ એક્સ છે અહીં એક્સ માં ફેરફાર કરતા વાય માં ફેરફાર થતો નથી અહીં સ્પર્સક નો ઢાળ એ સીધી રેખા છે જેનો ઢાળ ૦ મળે છે અને બદલાતો નથી આને આપણે આ બન્ને માંથી કોઈપણ વ્યાખ્યા નો ઉપયોગ કરીને લક્ષની વ્યાખ્યા નો અર્થઘટન કરી શકીએ લિમિટ જ્યાં એચ ની ૦ સુધી ની કિંમત અહીં આપણા વિધેય માં કોઈપણ કિંમત મુકીશું તો આપણ ને (કે) મળશે આથી એફ ઓફ એક્સ વત્તા એચ બરાબર (કે) માઇન્સ અને વિધેય માં કોઈપણ કિંમત મૂકીએતો આપણ ને (કે) મળે અને આખા છેદ માં એચ અહીં આના બરાબર ૦ ના છેદ મા એચ મળે આથી આ લક્ષય નું મૂલ્ય ૦ મળે એફ ગ્રાઈમ ઓફ કોઈપણ એક્સ વીકલીત માટે ૦ મળે કે અને તમે જોઈ શકો છો કોઈપણ એક્સ માટે સ્પર્સક નો ઢાળ બરાબર ૦ મળે છે આથી કોઈપણ તમને કહે કે એચ ઓફ એક્સ બરાબર એચ ઓફ એક્સ બરાબર પાઇ હોય તો એચ ગ્રાઈમ ઓફ એક્સ બરાબર શું મળે અહીં પાઇ અચળ કિંમત છે આથી આપણા વિધેય ની કિંમત બદલાશે નહીં આથી જેયારે આપણે એક્સ ની કિંમત બદલીએ તેયારે તેયારે સ્પર્સક ની ઢાળ ની રેખા એટલે કે તકક્ષણિક દર માં વધારો બરાબર ૦ મળે