If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સાંકળનો નિયમ

સાંકળનો નિયમ બતાવે છે કે f(g(x)) નું વિકલીત f'(g(x))⋅g'(x) થાય. બીજા શબ્દોમાં, તે આપણને *સંયોજીત વિધેય* નું વિકલન કરવામાં ઉપયોગી થાય છે. ઉદાહરણ તરીકે, sin(x²) એ સંયોજીત વિધેય છે કારણકે તેને f(x)=sin(x) અને g(x)=x² માટે f(g(x)) તરીકે બનાવી શકાય. સાંકળનો નિયમ તેમજ sin(x) અને x² ના વિકલીતનો ઉપયોગ કરીને, આપણે sin(x²) નું વિકલીત શોધી શકીએ. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ