જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

આદેશની રીત વડે લક્ષ

સલ સમજવે છે કે બિંદુ આગળ વિધેયનું લક્ષ સરળતાથી કઈ રીતે શોધી શકાય જ્યાં વિધેય સતત છે: ફક્ત x-કિંમત વિધેયમાં મૂકો! પછી આપણે શીખીશું કે વિધેય સતત ન હોય ત્યારે પણ લક્ષ કઈ રીતે શોધી શકાય.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

જ્યાં 6x નો વર્ગ +5x-1 માં x ની -1 સુધીની લીમીટ છે આ સમીકરણ ને પર્વલયનો આલેખ દોરવામાં ઉપયોગ કરી શકાય અહીં પર્વલય આ રીતે હશે અને તેનો ઉપરનો ભાગ ખુલ્લો છે આ આલેખ સતત છે તેના વચ્ચે કોઈ જગ્યા નથી અને સામાન્ય રીતે આવા દ્વિઘાત સમીકરણો દરેક વાસ્તવિક સંખ્યા માટે અને x ની દરેક કિંમત માટે વ્યાખ્યાયિત થઇ શકે આથી જયારે કઈક વાસ્તવિક સંખ્યા માટે સતત મળે ત્યારે x ની કેટલીક વાસ્તવિક સંખ્યા સુધીની લીમીટ એ આ સમીકરણ ની તે વાસ્તવિક સંખ્યા સુધીની કિંમત ની બરાબર મળે આપણે જાણીએ છીએ કે કેટલાક વિધેય xની કઈ કિંમત ઉપર સતત મળે આથી x=a પર કિંમત તો અને તો જ મળે જયારે f(x)ની લીમીટ કે જ્યાં x ની કિંમત a હોય અને તેના બરાબર f(a) મળે અહીં આ ચોક્કસ પુરાવા સાથે નથી પણ વૈચારિક રીતે આપણે કરી શકીએ અહીં દ્વિઘાત સમીકરણ છે જે બધી વાસ્તવિક સંખ્યા માટે વ્યાખ્યાયિત કરી શકાય આથી તે દરેક સંખ્યા માટે સતત છે તેથી આં સમીકરણ સતત વિધેય વ્યાખ્યાયીત કરી શકે જેનો અર્થ છે કે આ લીમીટ કે જેમાં x ની a સુધીની કિંમત હોય તે આ સમીકરણને a ની કિંમત ઉકેલવા બરાબર છે અને અહીં આપણા સમીકરણમાં a = -1 છે આ સમીકરણ ને મારે -1 આગળ ઉકેલવું પડે આથી મારો જવાબ 6 ગુણ્યા -1 ણો વર્ગ +5 ગુણ્યા -1 -1 અને અહીં અહીં 1 થઇ જશે અહીં -5 મળે 6 - 5 -1 બરાબર 0મળે એટલે કે શૂન્ય મળે આ આપણે ઉકેલી લીધુ