If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સામાન્ય વિકલિતનું અવલોકન

બધા જ સામાન્ય પ્રકારના વિધેય માટે વિકલનના નિયમનું અવલોકન કરો.

બહુપદીઓ

ddx(axn)=anxn1
બહુપદીના વિકલન વિશે વધુ અભ્યાસ કરવા માંગો છો? આ વિડીયો ચકાસો.

વર્ગમૂળ

ddxxnm=ddx(xnm)=nmxnm1
વર્ગમૂળના વિકલન વિશે વધુ અભ્યાસ કરવા માંગો છો? આ વિડીયો ચકાસો.

ત્રિકોણમિતીય વિધેય

ddxsin(x)=cos(x)
ddxcos(x)=sin(x)
ddxtan(x)=sec2(x)=1cos2(x)
ddxcot(x)=csc2(x)=1sin2(x)
ddxsec(x)=sec(x)tan(x)=sin(x)cos2(x)
ddxcsc(x)=csc(x)cot(x)=cos(x)sin2(x)
ત્રિકોણમિતિય વિધેયનું વિકલન લેવા વિશે વધુ શીખવા માંગો છો? sine અને cosine વિશેનો આ વિડીયો ચકાસો, tangent અને cotangent વિશેનો આ વિડીયો ચકાસો, અને secant અને cosecant વિશેનો આ વિડીયો ચકાસો.

ઘાતાંકીય વિધેય

ddx(ex)=ex
ddx(ax)=ln(a)ax
ઘાતાંકીય વિધેયના વિકલન વિશે વધુ અભ્યાસ કરવા માંગો છો? આ વિડીયો ચકાસો.

લઘુગણકીય વિધેય

ddxln(x)=1x
ddxlogb(x)=1ln(b)x
લઘુગણકીય વિધેયના વિકલન વિશે વધુ અભ્યાસ કરવા માંગો છો? આ વિડીયો ચકાસો.

વ્યસ્ત ત્રિકોણમિતીય વિધેય

ddxarcsin(x)=11x2
ddxarccos(x)=11x2
ddxarctan(x)=11+x2
વ્યસ્ત ત્રિકોણમિતીય વિધેયનું વિકલન લેવા વિશે વધુ શીખવા માંગો છો? વ્યસ્ત sine વિશેનો આ વિડીયો ચકાસો, વ્યસ્ત cosine વિશેનો આ વિડીયો ચકાસો, વ્યસ્ત tangent વિશેનો આ વિડીયો ચકાસો.