આ લેશનમાં, સરળ આવર્ત દોલક શું છે, તેઓ શા માટે દોલન કરે છે, અને સ્પ્રિંગ-દળ તંત્રની ગતિ અને સાદા લોલકની ગતિનું કઈ રીતે નિરીક્ષણ કરવું અને કઈ રીતે દર્શાવવી તેના માટેની આપણે કેટલીક સમજ કેળવીશું.
શું તમે કોઈ વાર સ્લિનકી ગાયરેટને આગળ અને પાછળ જતા જોયું છે? તે આવર્ત ગતિનું ઉદાહરણ છે, દોલિત ગતિનો વિશિષ્ટ વર્ગ. આ એકમમાં, આપણે જોઈશું કે આ પ્રકારના ખ્યાલને કઈ રીતે દર્શાવી શકાય અને કામ કરી શકાય.