If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

માહિતી કોષ્ટક પરથી સરળ આવર્ત દોલક માટે ઊર્જાનું નિરીક્ષણ કરવું

તમને જરૂર પડી શકે છે:કેલ્ક્યુલેટર

સમસ્યા

એક બ્લોક આદર્શ સ્પ્રિંગ સાથે જડિત છે જે સમક્ષિતિજ ટેબલ પર ઘર્ષણ લાગ્યા વિના દોલિત થાય છે. વિદ્યાર્થી નીચે પ્રમાણે બ્લોકના માપ મેળવે છે:
સ્પ્રિંગ અચળાંક85.0Nm
દળ1.00kg
કંપવિસ્તાર0.420m
મહત્તમ ઝડપ3.87ms
સરેરાશ ઝડપ1.70ms
બ્લોકની મહત્તમ ગતિ ઉર્જા શું મળે?
કોઈ એક જવાબ પસંદ કરો: