If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સ્પ્રિંગ-દળ તંત્ર: આવૃત્તિ, આવર્તકાળ, દળ અને સ્પ્રિંગ અચળાંકની ગણતરી કરવી

તમને જરૂર પડી શકે છે:કેલ્ક્યુલેટર

સમસ્યા

આદર્શ સ્પ્રિંગ સાથે બોક્સ જોડેલ છે જે 4.0Hz આવૃત્તિ અને કંપવિસ્તાર 0.55m ધરાવે છે. સ્પ્રિંગ અચળાંક 75Nm છે.
બોક્સનું દળ શું મળે?
બે સાર્થક અંક સુધી જવાબને ફેરવો.
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
kg