If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

કોણીય માપન 2

સમસ્યા

ધારો કે તેમના સૌથી નજીકના સ્થાન આગળ, શુક્ર પૃથ્વીથી 38 મિલિયન કિલોમીટર છે. શુક્રનો વ્યાસ 12,104 km છે. તે જ સમાન સાંજે ધારો કે ચંદ્ર પૃથ્વીથી 384,400 km દૂર છે અને તેનો વ્યાસ 3,478 km છે.
જો આપણે અચાનક જ ચંદ્ર અને શુક્રનું સ્થાન બદલી નાખીએ, તો ચંદ્રની સરખામણીમાં શુક્ર અંદાજે કેટલો મોટો દેખાશે?
અહીં આ અદલાબદલી થયા પહેલા શુક્ર અને ચંદ્રનું ચિત્ર છે:*
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4