જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

વિશાળ માપક્રમ

વિશાળ માપક્રમને સમજવાનો પ્રયત્ન કરીએ. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આ વિડિઓનો હેતુ આપણું બ્રમ્હાણ્ડ કેટલું મોટું અને વિશાળ છે તે વિશે વિચારવાનું છે આપણું મગજ તે સમજી શકે નહિ આપણે આ વિડિઓમાં જોઈશું કે આપણે ખરેખર એવી વસ્તુઓને સમજી શકીએ નહિ જે બ્રમ્હાણ્ડના કદની સરખામણીમાં ઘણી નાની છે આપણે બ્રમ્હાણ્ડનું કદ કેટલું છે તે પણ જાણતા નથી પરંતુ આપણે કેટલા નાના છીએ તે સમજીએ ધારો કે આ કોઈ વ્યક્તિ છે અને તેની ઊંચાઈ 5 ફૂટ 9 ઇંચ છે આ વિડિઓ માટે અંદાજે તેની ઊંચાઈ 6 ફિટ લઈએ અથવા બે મીટર લઈએ હવે જો તે 10 વખત એક જ હારમાં સુઈ જાય તો તમને 18 પૈડાં વાળા વાહનની લંબાઈ મળશે જે 60 ફિટ તેથી અહીં આ ગુણ્યાં 10 છે જો તમે લંબાઈની જગ્યાએ તેની ઊંચાઈ વધારો તેને એકની ઉપર એક એક જ હારમાં 10 વખત મુકો તો તમને 60 માળના સ્કાઈ સ્કેપરની ઊંચાઈ અંદાજે મળશે તમે તેને એક ની ઉપર એક 10 વખત મુકો છો ફરીથી જો તમે તેને લો અને તેને 100 વખત એક ની ઉપર એક મુકો તો તમને 60 માળનું સ્કાઈ સ્કેપર મળે હવે જો તમે સ્કાઈ સ્કેપર લો અને તને એક જ હારમાં 10 વખત આડું મુકો તો તમને અંદાજે ગોલ્ડ્ર્ન ગેટ બ્રિજની લંબાઈ મળશે જે કંઈક આ પ્રમાણે આવશે હું તમને ચોક્કસ સંખ્યા નથી આપતી તે હંમેશા ગુણ્યાં 10 થશે નહિ પરંતુ આપણે માઈલ જેટલું કંઈક મેળવી રહ્યા છીએ ગોલ્ડ્ર્ન ગેટ બ્રિજ માઈલ કરતા થોડો લમ્બો છે જો તમે આ બંને સ્પાનની વચ્ચે જુઓ તો તે અંદાજે માઈલ જેટલું છે પરંતુ તે તેના કરતા થોડું લાબું છે તે તમને માઈલની સમજ આપશે હવે જો તમે તેને ફરી એક વખત 10 વડે ગુણો તો તમને એક મોટા શહેરનું કદ મળે જે કંઈક આ પ્રમાણે દેખાશે અહીં આ સાન ફ્રાન્સિસ્કોનો સેટેલાઇટ ફોટો છે આ ગોલ્ડ્ર્ન ગેટ બ્રિજ છે જયારે મેં આ ફોટાને કોપી પેસ્ટ કર્યો ત્યારે મેં તને 10 માઈલ ગુણ્યાં 10 માઈલ બનાવવાનો પ્રયત્ન કરો જેથી તમને સ્કેલની સમજ પડે આ ફોટો રસપ્રત છે કારણ કે આપણે પહેલી વાર શહેરોને સાંકળી શકીએ જયારે તમે શહેરોને આ સ્કેલ પર જુઓ ત્યારે તે રોજિંદા કરતા મોટા દેખાય છે આપણ જાણીએ છીએ કે બ્રિજ કેવો દેખાય છે બ્રિજ મોટો હોય છે પરંતુ તે કંઈક એવું નથી જે આપણે ન સમજી શકીએ શહેર એવી વસ્તુ છે જે આપણે એક જ વારમાં સમજી શકતા નથી આપણે શહેર માંથી પસાર થઇ શકીએ આપણે સેટેલાઇટમાં પિક્ચર જોઈ શકીએ પરંતુ જો હું આના પર માણસને બતાવું તો તે માની ન શકાય તેટલો નેનો હશે તમે કદાચ તેને જોઈ પણ ન શકો આ ચિત્રમાં તે પિક્સલ કરતા નાનો હશે આ ચિત્રમાં ઘર પણ પિક્સલ કરતા નાનો હશે પરંતુ આપણે તેને 10 વડે ગુણતા રહીએ ફરીથી તેને 10 વડે ગુણીએ તો આપણને કંઈક આવું મળશે આ ચોરસ 100 માઈલ ગુણ્યાં 100 માઈલનું છે જો તમે તેને 10 વડે ગુણો તો તમને સાન્ફ્રાન્સિસ્કોના બે એરિયાજેટલું કદ મળે અહીં આ જે આખું ચોરસ છે તે અહીં છે આપણે હવે તેને ફરીથી 10 વડે ગુણીએ અહીં આ ચોરસ 100 માઈલ ગુણ્યાં 100 માઈલનું છે માટે હવે આ ચોરસ અહીં આ ચોરસ 1000 માઈલ ગુણ્યાં 1000 માઈલનો થશે હવે તમે વેસ્ટન યુનાઇટેડ સ્ટેટના મોટા ભાગનો સમાવેશ કરી રહ્યા છો અહીં કેલિફોનીયા છે નીવડે છે અહીં આ એરેઝોના અને મેક્સિકો છે તેથી આપણે મોટા ભાગનો સમાવેશ કરી રહ્યા છીએ આપણે જે સ્કેલ પર કામ કરીએ છીએ તેના કરતા આ ખુબ જ મોટી છે આપણે નક્શાઓ જોયા છે તેથી આપણે તેનાથી ઓછા પરિચિત છીએ પરંતુ જો તમે કોઈ પણ વાર આ પ્રકારના અંતરને જોયું હોય તો તમને તેને સમજવા થોડીક જ વાર લાગશે વિમાન ખુબ જ ઝડપથી ચાલે છે તેથી ખંડ વધુ મોટા લગતા નથી કારણ કે તમે 5 અથવા 6 કલાકમાં જ તેના પરથી પસાર થશો પરંતુ આ અંતર ઘણા મોટા હોય છે ફરીથી તમે આ ચોરસને લો જે 1000 માઈલ ગુણ્યાં હાજર માઈલનું છે અને તેને 10 વડે ગુણો તો તમને અહીં પૃથ્વીનો વ્યાસ મળશે તમને અહીં પૃથ્વીનો વ્યાસ મળશે આ પ્રમાણે આપણે પૃથ્વી પર છીએ જો તમે ક્ષિતિજને જુઓ જો તમે વિમાનમાં હોવ તો તમને વક્ર દેખાશે મારો મગજ સમજી શકે તેના કરતા આ બધું ઘણું મોટું છે આપણે તેને પૃથ્વી સાથે સાંકળી શકીએ હવે તમે પૃથ્વીના વ્યાસને ફરીથી 10 વડે ગુણો ગુણ્યાં 10 તો તમને અહીં ગુરુનો વ્યાસ મળે પૃથ્વી અને ગુરુ એક બીજાની બાજુમાં આવેલા છે તેઓ એક બીજાની તદ્દન બાજુમાં નથી નહી તો તેમનો વિનાશ થઇ શકે પરંતુ જો તમે પૃથ્વીને ગુરુની બાજુમાં મુકો તો તે કંઈક આ રીતની દેખાશે તે કંઈક આવી દેખાશે પૃથ્વી પોતે ખુબ જ મોટી છે પરંતુ ગુરુ વ્યાસમાં 10 ગણો મોટો છે તે દળ અને કદના સંદર્ભમાં ખુબ જ મોટો છે પરંતુ વ્યાસના સંદર્ભમાં 10 ગણો મોટો છે હવે અહીં ગુરુના વ્યાસને 10 વડે ગુણવામાં આવે ગુરુના વ્યાસને ફરીથી 10 વડે ગુણવામાં આવે તો આપણને સૂર્ય મળે જો આ સૂર્ય હોય તો હું અહીં ગુરુ દોરીશ જે કંઈક આ રીતનું દેખાશે અહીં ગુરુ કંઈક આ પ્રમાણેનો દેખાશે હું તેને ગુલાબી રંગ વડે દર્શાવી રહી છું ગુરુ આટલો મોટો હશે અને તેની સરખામણીમાં પૃથ્વી કંઈક આવી દેખાશે ગુરુ આટલો મોટો હશે અને પૃથ્વી આટલી મોટી હશે આમ સૂર્ય ઘણો મોટો છે આપણે તેને રોઝ જોઈએ છે પરંતુ તે કલ્પી ન શકાય તેટલો મોટો છે પૃથ્વી પણ કલ્પી ન શકાય તેટલી મોટી છે અને સૂર્ય 100 ગણો મોટો છે હવે તમે સૂર્યના વ્યાસને લો જે પૃથ્વીના વ્યાસ કરતા 100 ગણો છે અને તેને દારીથી 100 વડે ગુણો જે કંઈક આ પ્રમાણેનું આપશે અને તે પૃથ્વી થી સૂર્યનું અંતર છે મેં અહીં સૂર્યને નાના પોક્ષલ વડે દોર્યો છે મેં પૃથ્વીને પિક્સલ તરીકે દોરી નથી કારણ કે આ પિક્સલ મોટું થાય જો પૃથ્વીને બરાબર દોરવી હોય તો તે પિક્સલનો 100 મોં ભાગ થશે આમ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કલ્પી ન શકાય તેટલું છે તે સૂર્યના વ્યાસ કરતા 100 ગણું છે તો ઘણું જ મોટું છે હવે આપણે જેની વાત કરવાના છીએ તેની સરખામણીમાં આ નજીક છે જો આપણે નજીકના તારા પર જવું હોય યાદ રાખો કે સૂર્ય પૃથ્વીના વ્યાસ કરતા 100 ગણો છે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર તેનું 100 ગણું છે અથવા તે પૃથ્વીના વ્યાસના 10000 ગણો છે પરંતુ નજીકનો ટેરો મેળવવા જે 4 .2 પ્રકાશવર્ષ દૂર છે તે બે લાખ ગણું થશે સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરથી તે બે લાખ ગણું છે આ વસ્તુઓ કેટલી દૂર છે તેનો અંદાજ માપવા જો સૂર્ય બાસ્કેટ બોલના કદ જેટલો હોય પ્રથવીનું કદ હોય અને તારાઓ બાસ્કેટ બોલના કદના હોય તો આપણી ગેલેક્સીમાં તમારી પાસે તે ફક્ત બાસ્કેટબોલ પ્રતિ કદ હશે જો તમે ગેલેક્સીને જુઓ તો તે કંઈક તારા ના ફુર્ર જેવું લાગે તે ઘટ્ટ લાગે છે પરંતુ ત્યાં ઘણી જગ્યા હોય છે ગેલેક્સીમાં મોટા ભાગનું કદ ખાલી જગ્યા છે ત્યાં કોઈ ગ્રહ કોઈ તારા કે બીજું કઈ નથી હું આ બંને વચ્ચેની જગ્યાની વાત કરી રહી છું ગેલેક્સી કેટલી મોટી છે તે વિશે જો તમે વિચારવા માંગતા હોવ તો તમે આ સૂર્ય અને નજીકના તારા અથવા સૂર્ય મંડળ અને નજીકના તારા વચ્ચેના અંતરને લો સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરનું બે લાખ ગણું છે અને તે અંતરને તમે 25 હાજર વડે ગુણો હવે જો સૂર્ય અહીં હોય તો નજીકનો તારો તે સમાન પિક્સલમાં જ હશે તેઓ એક બીજાથી દૂર છે છતાં પણ તે એક જ પિક્સલમાં તમને ઘણા તારાઓ જોવા મળશે આમ આ આખી વસ્તુ 1 લાખ પ્રકાશ વર્ષ છે સૂર્ય અને નજીક ના વચ્ચેના અંતર કરતા તે 25 હાજર ગણું અંતર છે આપણી ગેલેક્સી માટે કલ્પી ન શકાય તેવા અંતરની આપણે વાત કરી રહ્યા છીએ મારુ મગજ આ તબક્કે કઈ પણ વિચારી શકતું નથી તે સંખ્યા અને ગણિત સાથે રમત જેવું છે પરંતુ બ્રમ્હાણ્ડનો ખ્યાલ મેળવવા આપણે સ્પષ્ટ રહેવું પડે આપણે ફક્ત પ્રકાશનું નિરીક્ષણ કરી શકીએ છીએ જેને 13 .7 બિલિયન વર્ષ પહેલા તેના સ્ત્રોત છોડવાનું શરુ કર્યું હતું કારણ કે ભ્રમ્હાણ્ડ આટલું જૂનું છે 93 બિલિયન પ્રકાશવર્ષ સુધીના બ્રમ્હાણ્ડનો નિરીક્ષણ કરી શકાય 13 .7 બિલિયન કરતા તે મોટું હોવાનું કારણ એ છે કે 13 .7 બિલિયન વર્ષ પહેલા અવકાશમાં પ્રકાશ ઉત્સર્જિત કરતા બિંદુઓ આપણાથી દૂર ગયા કે તેઓ હવે 40 મિલિયન પ્રકાશ વર્ષ દૂર છે પરંતુ આ ભ્રમ્હાણ્ડ વિજ્ઞાન વિશે નથી આ ફક્ત સ્કેલ અને આપણું બ્રમ્હાણ્ડ કેટલું વિશાળ છે તેના વિશે છે ગેલેક્સીના સિદ્ધાંતિક ભાગનું નિરીક્ષણ કરવા તમારે અહીં આ સંખ્યા વડે ગુણવું પડે કારણે કે આપણને ભ્રમ્હાણ્ડના તે ભાગ માંથી વિધુત ચુંબકીય v કિરણો મળે છે આકાશ ગંગાનો વ્યાસ 1 લાખ પ્રકાશ વર્ષ છે 1 લાખ પ્રકાશ વર્ષ તમારે હવે હાજર વડે ગુણવાની જરૂર નથી કારણ કે 1000 વડે ગુણ્યાં 100 મિલિયન પ્રકાશવર્ષ મળે તેનાથી આપણને 100 મિલિયન પ્રકાશવર્ષ મળે 1 લાખ ગુણ્યાં 1000 100 મિલિયન થાય 100 બિલિયન પ્રકાશવર્ષ મેળવવા તમારે ફરીથી 1000 વડે ગુણવું પડે 100 બિલિયન પ્રકાશવર્ષ આપણે જાણીએ છીએ કે બ્રમ્હાણ્ડ ઘણું મોટું છે તે કદાચ અનંત છે પરંતુ આકાશ ગંગાના વ્યાસથી નિરીક્ષણ કરી શકાય તેવું ભ્રમ્હાણ્ડ મેળવવા તમારે મિલિયન વડે ગુણવું પડે આ સમજી ન શકાય એવું અંતર છે આમ ફક્ત આપણે નાના નથી કે આપણે બનાવેલી વસ્તુઓ નાની નથી કે આપનો ગ્રહ નાનો નથી આપણી પૃથ્વી નાની નથી કે સૂર્ય પણ નાનો નથી અને સૂર્ય મંડળ પણ નાનો નથી પરંતુ ભ્રમ્હાણ્ડની સરખામણીમાં આપણી ગેલેક્સી કઈ નથી