If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

દ્રષ્ટિસ્થાન ભેદનો ઉપયોગ કરીને નજીકના તારાનું અંતર

દ્રષ્ટિસ્થાન ભેદનો ઉપયોગ કરીને નજીકના તારાનું અંતર. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અગાઉના વિડીઓમાં આપણે વાત કરી હતી કે દ્રષ્ટિ રેખા પર કંઈક ના આધારે દ્રષ્ટિ સ્થાનભેદ એ સ્થાનનો તફાવત કઈ રીતે છે તમે દ્રષ્ટિ સ્થાનભેદનો અનુભવ રોજિંદા જીવનના કરો જ છો જયારે તમે કર ચલાવતી વખતે બારીની બહાર જુવો તો તમને દૂરની વસ્તુ કરતા નજીકની વસ્તુ વધુ ઝડપથી ખાસથી હોય એમ લાગે અગાઉના વિડીઓમાં આપણે સીધી રેખાને શાપક્ષે વર્ષમાં આ તારાનું સ્થળાંતર જુદા જુદા બિંદુઓ આગળ માપ્યું પરંતુ તમે તે વરસના સમાન સમયે દિવસના તેજ સમયે રાત્રે આકાશં વસ્તુની સાપેક્ષે પણ તેને માપી શકો જયારે તે ખસતી ન હોય તે ખસતી તેખાતી નથી કારણકે તેવો આંતરથી ઘણા દૂર હશે તે કદાચ બીજી ગેલેક્ષી પણ હોય શકે એવી વસ્તુઓ જે પોતાનુઁ સ્થાન બદલાતી નથી અને આપણે બ્રહ્માંડના સાચા ભાગને જોય રહ્યં છીએ તે ખાતરી કરવાની બીજી રીત છે તમે સીધી રેખામાં માપી શકો જો તમે વર્ષનો સમય અને દિવસના સમયના આધારે જનતા હોવ તો કે તમે બ્રહ્માંડમાં સમાન દિશામા જોય રહ્યં છો અથવ તમે બ્રહ્માંડની વસ્તુઓએ શોધી શકો જે ઘણી દૂર છે જેમના સ્થાન બદલાતા નથી આ બાબતે ઘોડી જુદી રીતે કલ્પના કરીયે ધારોકે આ રાત્રિનો સમય છે આ પ્રમાણે અને ધારોકે આ સીધી રેખા છે અગાઉના વિડીઓમાં મેં આ સ્થાનને બદલ્યા હતા પરંતુ હું તેને ફરીથી પરંપરાગત લખીશ જો આ ઉત્તર હોય તો આ દક્ષિણ થશે આ પૂર્વ છે અને આ પછીમ છે જયારે આપણે ઉનાળામાં તારાઓને જોયીયે તો તે કેવા દેખાશે સૌપ્રતહામ સૂર્ય ઉગવાની સરુવાત થાય રહી છે આપણે પૃથ્વી ઉપરથી તે જોય રહ્યં છીએ ઉત્તર આ ગોળાની ઉપર થશે અને દક્ષિણ આ ગોળાની નીચે થશે આપણે બીજી બાજુઓને નથી જોય રહ્યં પૂર્વ ગોળાની આબ અજુએ થશે જ્યાં સૂર્ય ઉગવાની સરુવાત થાય છે ત આ તારાનું સ્થાન શું થશે તે પૂર્વની તરફ થશે સૂર્ય જે દિશામા ઉગે છે તે દિશામા થશે અને અહીં આ ખૂણો બનશે આ ખૂણો થિટા છે અને આ ઉનાળાનો સમય છે હવે શિયાળામાં શું થશે સમયના તેજ સમાન રેખાએ બિંદુ રેખામાં અથવ બ્રહ્માંડની સમાન દિશામાં થાવ સૂર્ય આઠમી જશે આપણે આ દિશામા ભ્રમણ કરી શકીયે આપણે ફક્ત સૂર્યના બે જ કિરણો લઈશું તે સ્થિતિમાં સૂર્ય આઠમી રહ્યો છે અહીં આ સિયાનો સૂર્ય છે હવે તારા દેખાવાની દિશા ફરીથી સૂર્યની દિશામા જ હશે પરંતુ તે કેન્દ્રથી ખોસેલો હશે તે કેન્દ્રની ડાબી બાજુ ખોસેલો હશે તે અહીં આવશે અને મેં જે અગાઉના વિડીઓમાં દોર્યું હતું તે અસાહજિક લાગે છે આ વિડિઓ કે અગાઉના વિડિઓ કલ્પના કરવા માટે સરણ છે તેનો નિર્ણય હું લઈશ નહિ મેં અહીં સંજ્ઞા પધ્ધિતી બનાવી છે કે ઉત્તર ઉપર છે દક્ષિણ નીચે છે સૂર્ય હંમેશા પછીમાંમાં આથમે છે તેથી શિયામાં સૂર્ય અહીં આવશે તે કેન્દ્રથી સૂર્યની દિશામા ખસે અને અગાઉ જોયું હતું તે પ્રમાણે શિયામાં તે થિટા ખૂણો બનાવશે અહીં આ શિયાળો છે આ બધું આપણે અગાઉના વિડીઓમાં જોય ગયા પરંતુ આ વિડીઓમાં આપણે થિટા શોધીશું અને આ ટેરો ખરેખર કેટલો દૂર છે તે જોઆયશુ હું થિતની કિંમત આપું તે પહેલા ધોડું વિચારીયે જો આપણે આ થિએટ જનતા હોયીયે તો આપણે અહીં આ ખૂણો પણ જાણી શકીયે કારણકે આ કાટખુઓ થશે આ ખૂણો ૯૦ ઓછા થિટા થશે આપણે સૂર્યથી પૃથ્વી શુદ્ધિનું આંતર પણ જાણીયે છીએ આપણે અહીં અંદાજ લઈશું કે ૧ એસ્ટ્રોનોમિકલ યુનિટ છે ૧ એસ્ટ્રોનોમિકલ એકમ તે એક વર્ષમા ધોડું બદલાય છે પરંતુ સરેરાશ અંતર ૧ એસ્ટ્રોનોમિકલ એકમ જ માળે આપણે આ ખૂણો જાણીયે છીએ આપણે આ ખૂણૈ આસેની બાજુ પણ જાણીયે છીએ તો અપને ખૂણાની સામેની બાજુ એટલેકે આ અંતર શોધવાનો પ્રયત્ન કરીયે સૂર્ય અને તારા વચ્ચેનું અંતર જેને આપણે D કહીયે અહીં આ કાટકોણ ત્રિકોણ થશે અહીં આ કર્ણ થશે આપણે હવે મૂળભૂત ત્રિકકોણ મીટીનો ઉપયોગ કરીયે જો આપણે આ ખૂણો જનતા હોયીયે તો કયો ત્રિકોણ મિતીયા ગુણોત્તર સામેની બાજુ અને પાસેની બાજુ સાથે કામ કરે છે આપણે અહીં સાસક, કોપક અને તેસાપા લખીયે સાઈન એ સામેની બાજુમાં કર્ણ થશે તેની આપણને જરૂર નથી કોસાઈન એ પાસેની બાજુમાં છેદમાં કર્ણ થશે આપણે અહીં કર્ણ શું છે તે જનતા નથી પરંતુ તેનજત એ સામેનું બાજુના છેદમાં પાસેની બાજુ થાય તેથી જો તમે આ ખૂણાનો તેનજંત લો તેનજંત ઓફ ૯૦ માઈનસ થિટા તેના બરાબર તારા સુધીનું અંતર એટલેકે આ અંતર સૂર્યથી તારા સુધીનું અંતર જે D છે આપણે આછી સૂર્ય અને પૃથ્વી વચ્ચેણું અંતર શોધી શકીયે તે આલગ થશે નહિ કારણકે આ તારા ખુબજ દૂર છે સૂર્યથી તારા સુધીનું અંતર ભાગ્ય પાસેની બાજુ જે ૧ એસ્ટ્રોનોમિકલ એકમ થશે આપણે બધુજ એસ્ટ્રોનોમિકલ એકમાં છે એવું ધરી લઈએ જો તમે બધે બાજુ ૧ વડે ગુણો તો તમને એસ્ટ્રોનોમિકલ એકમમાં અંતર મળે તેથી અહીં અંતર બરાબ તેનજન્ટ ઓફ ૯૦ માઈનસ થીએંતા હવે કેટલાક સાચા માપનને આધારે આ અંતર શું થાય તે સોઢીએ ધારોકે આપણે કોઈ તારાને માપીએ છીએ તારામાં તાહત આ ફેરફારને માપો ધારોકે તમે અહીંથી ૬ મહિના જેટલો દૂર ખૂણામાં થતા કુલ ફેરફારને મેળવ્યો ખાતરી કરો કે તમે બ્રમ્હાન્ડમાં સીધી રેખાને સાપેક્ષે આ વિડિઓને જોય રહ્યં છો તમે બીજી રીતે પણ કરી શકો પરંતુ આ આપણી કલ્પના અને ગણતરી સરળ બનાવશે ધારોકે તમને ૧.૫૩૭૪ આર્ક સેકન્ડ મળે છે અને આ ખુબજ નાનો ખૂણો છે તેના વિશે વિચારવાની બીજી રીત આપણે અહીં કેલ્કુલીટરનો ઉપયોગ કરી શકીયે કેલ્કુલીટરનો ઉપયોગ કરીયે ૧.૫૩૭૪ ભાગય ૩૬૦૦ તો આપણને અહીં ૪.૨૭૦૫ ગુણ્ય ૧૦ ઋણ ૪ ઘાત મળશે હું તેને ફેરવીશ કારણકે આપણને અહીં ૫ સટાક અંક જોયીયે છીએ તે અનાતટ સુધી જશે કારણકે આ નિરપેક્ષ રસી છે તેથી તેના બરાબર ૪.૨૭૦૬ ગુણ્યાં ૧૦ ઋણ ૪ ઘાત ડિગ્રી થશે હવે અહીં આ કુલ ખૂણો છે આપણને જે ખૂણો જોયયે છે તે તેનો અધાડો થશે માટે તેને ૨ વડે ભાગીયે ફરીથી કેલ્કુલીટરનો ઉપયોગ કરીયે ૪.૨૭૦૬ ગુણ્યાં ૧૦ ઋણ ૪ ઘાત આ પ્રમાણે ભાગ્ય ૨ તો આપણને ૨.૧૩૫૩ ગુણ્યાં ૧૦ ઋણ ૪ ઘાત મળશે જે આ ખૂણો થાય અથવ કેન્દ્રથી ખોસેલો અંતર તેથી તેના બરાબર ૨.૧૩૫૩ ગુણ્યાં ૧૦ ઋણ ૪ ઘાત ડિગ્રી આપણે જોય ગયા કે આ અંતરને કઈ રીતે શોધી શકાય ખાતરી કરો કે તમારું કેલ્કુલીટર ડિગ્રી મોડમાં છે તેનજંટ ઓફ ૯૦ માઈનસ અહીં આ ખૂણો તેનજંટ ઓફ ૯૦ માઈનસ આ પ્રમાણે અને તેનાથી આપણે ખુંધેજ મોટી સંખ્યા મળશે ૨૬૮૩૨૬ હવે તેનો એકમ શું થાય અહીં આ અંતર બરાબર ૨૬૮૩૨૬ એસ્ટ્રોનોમિકલ યુનિટ થશે આ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર થયું સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર આ છે હવે જો તમે તેને પ્રકાશ વર્ષમાં ગણાવા માંગો તો તેને ઘણી રીતે ગણી શકાય તમે શોધી શકો કે એસ્ટ્રોનોમિકલ યુનિટ વિરુદ્ધએ પ્રકાશ વર્ષ કેટલું દૂર છે ૧ પ્રકાશ યુનિટ બરાબર ૬૩૧૧૫ એસ્ટ્રોનોમિકલ યુનિટ થશે ગુણ્યાં ૧ પ્રકશાહ વર્ષ ૧ પ્રકાશ વર્ષ બરાબર ૬૩૧૧૫ એસ્ટ્રોનોમિકલ યુનિટ થશે અહીં આ એકમ કેન્સલ થાય જશે અને અહીં આ બરાબર આ રસી ભાગય આઆ રસી અને તેમનો જવાબ પ્રકાશ વર્ષમાં મળે ફરીથી કેલ્કુલીટરનો ઉપયોગ કરીયે તેથી અહીં આ જવાબ ભાગ્ય ૬૩૧૧૫ તેના બરાબર લગભગ ૪.૨૫ પ્રકાશ વર્ષ થાય આ બરાબર ૪.૨૫ પ્રકાશ વર્ષ ૪.૨૫ પ્રકાશ વર્ષ નજીકનો ટેરો પૃથ્વી કરતા આટલો દૂર છે નજીકના તારાના ખૂણામાં થતો ફેરફાર ખુબજ નેનો હશે જો તમે આ તારાથી હજુ દૂર જવો તો આ ખૂણો ખુબજ નેનો બનતો જાય ખકુબ્જ દૂર ના તારાઓ તમે મેળવો ત્યાં સુધી અને કદાચ સૌથી સારા સાધન વડે તમે તે ખૂણાને માપી ન સાહકો આ ખુંધેજ સરસ છે કારણકે ત્રિકોણ મીટીનો ઉપયોગ કરીને રાત્રી આકાશં નજીકના તારાઓ ખરેખર આપણાથી કેટલા દૂર છે તે શોધવા માટે ખૂંણોને માપવાની સારી રીત છે