If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સાર્થક અંકોના નિયમ

સાર્થક અંકો માટે "અંગૂઠાનો નિયમ" શીખો. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અગાઉના વિડિઓમાં ઉદા પરથી જોઈએ કે અહીં મહત્વના નિયમને આધારે કેટલા નોંધપાત્ર આંકડાઓ છે તે શોધીએ અહીં નોંધપાત્ર આંકડાઓ એ શૂન્યતર અંકો અને શૂન્યતર અંકોની વચ્ચેનો અંક કહેવાય છે આ સંખ્યામાં 7 અને 5 ને નોંધપાત્ર અંક છે અને તેની વચ્ચે શૂન્ય છે આથી તે પણ નોંધપાત્ર અંક કહેવાય આથી કોઈ પણ શૂન્યતર અને શુન્યતર સંખ્યાની વચ્ચે આવેલા શૂન્યો છે તે નોંધપાત્ર કહેવાશે આથી કોઈ પણ શૂન્યતર અંકો અને તેની વચ્ચે આવેલ શૂન્ય એ નોંધપાત્ર અંકો છે નોંધપાત્ર અંકો છે જે શૂન્ય એ શૂન્યતર અંકોની વચ્ચે નહિ હોય આ થોડું મુંજવાન ભર્યું હશે એટલે જ તમારે હંમેશા અગાઉના શૂન્ય વિશે વિચારવાનું રહેશે અને જયારે આ આગળના શૂન્ય વિશે વાત કરીએ જે શૂન્યતર અંકોની પહેલા આવેલું હોય આથી આ આગળના શૂન્ય છે અહીં આ સંખ્યામાં આ આગળ કોઈ શૂન્ય નથી પરંતુ કોઈ પણ સંજોગોમાં આ આગળના શૂન્ય નોંધપાત્ર અંકો નથી અહીં લખું છું આગળના શૂન્યો એ નોંધપાત્ર નથી અત્યાર સુધી નોંધપાત્ર આંકડાઓ એ શૂન્યતર આંકડાઓ અને શૂન્યતાર અંકોની વચ્ચેના શૂન્યને જ કહીએ છીએ હવે ફક્ત એ સમજવાનું રહ્યું કે છેલ્લા શૂન્યતર અંક પછીના બધા શૂન્યનું આપણે શું કરીશું અહીં આ શૂન્યતર અંક પછી શૂન્ય છે અહીં જો તમારી પાસે કોઈ સંખ્યામાં દશાંશ ચિન્હ હોય તો તેને નોંધપાત્ર માનો તે નોંધ પાત્ર આંકડાઓ છે તો એ સમજવાનું રહ્યું કે છેલ્લા શૂન્યતર અંક પછીના શૂન્યનું આપણે શું કરીશું અહીં પણ શૂન્યતર સંખ્યા પછી શૂન્ય છે અહીં બે શૂન્ય કે અને અહીં ત્રણ શૂન્ય છે તો શૂન્યતર સંખ્યાની પાછળના શૂન્ય હોય એનું શું કરીશું જો તમારી પાસે કોઈ દશાંશ ચિન્હ હોય તો તેને નોંધપાત્ર ગણવા પરંતુ જો દશાંશ ચિન્હ નથી ત્યારે અહીં પરિસ્થિતિ અસ્પષ્ટ છે અહીં આપણી પાસે દશાંશ ચિન્હ છે જેથી પછીના શૂન્યને તમે ગણી શકો અહીં કોઈ શૂન્યતર અંકો પછી શૂન્ય નથી અહીં દશાંશ ચિન્હ છે જેથી તમે પાછળના શૂન્ય ગણી શકો અહીં પણ દશાંશ ચિન્હ છે તેથી પાછળનું શૂન્ય ગણાશે અહીં પણ દશાંશ ચિન્હ છે તેથી પાછળનનુ શૂન્ય ગણાશે અહીં કોઈ પાછળ શૂન્ય નથી અને અહીં પાછળથી દશાંશ ચિન્હ મૂક્યું તો તમે અહીં તેને ગણી શકો પરંતુ જો અહીં દશાંશ ચિન્હ નહિ હોય અને માત્ર અહીં 37 હાજર જ હોય ત્યારે અહીં અસપષ્ટતા છે અસ્પષ્ટ પરિસ્થિતિ છે અને જો વધુ માહિતી ના હોય તો તેવી સંખ્યાને નજીકના હાજરમાં ફેરવવું જે 37 હાજર મળ્યા હોય અને જો દશાંશ ચિન્હ ન હોય તો વળી એ અસપષ્ટ પરિસ્થિતિ છે તેવી પરિસ્થિતિમાં તેને ગણતરીમાં નહિ લેવું આથી આવી પરિસ્થિતિમાં તમારી સંખ્યામાં અંતમાં દશાંશ ચિન્હ મૂકવું જો દશાંશ ચિન્હ ન હોય તો તે અસપષ્ટ છે અને જયારે અહીં અસપષ્ટ પરિસ્થિતિ હોય ત્યારે તેને નોંધ પાત્ર સંખ્યા ગણવી નહિ તે નોંધપાત્ર સંખ્યા નથી જો ચોક્કસ સંખ્યા જોયતી હોય તો અહીં દશાંશ ચિન્હ મૂકવું ખુબ જરૂરી છે જો 56 હાજર જોઈએ તો 6 એ નોંધપાત્ર અંક છે અને ઘણી વાર જોવામાં આવ્યું હશે જો 6 ની ઉપર આવી રીતે 12 એટલે કે લીટી દોરી હોય અથવા તો નીચે લીટી દોરી હોય તો તે મદદરૂપ થઇ શકે છે કારણ કે કદાચ આ તમારો શૂન્ય એ નોંધપાત્ર અંક હોઈ શકે આનાથી કદાચ તમે 100 માં ચોક્કસ રીતે આગળનો અંક લઇ શકો આથી જો તમે 56 હાજર લખો અને આ શૂન્યની ઉપર 12 મુકો અથવા તો તેની નીચે 12 મુકો તો કહી શકાય કે તે છેલ્લો નોંધપાત્ર અંક છે જયારે આવું ઉદા જુઓ તો તેમાં ત્રણ નોંધપાત્ર અંકો છે એમ કહી શકાય આ વારંવાર ઉપયોગમાં નથી આવતું જો સારી રીતે દર્શાવવું હોય કે તમારી પાસે ત્રણ નોંધપાત્ર અંકો છે તો તેને દશાંશ સ્વરૂપથી દર્શાવી શકાય અને આના પર આખો વિડિઓ તો છે જ પણ તેને દશાંશ સ્વરૂપથી દર્શાવવા માટે એની તમે 5 .6 0 ગુણ્યાં 10 ની 4 ઘાત લખી શકો જો આ સમજવામાં થોડી મુશ્કેલી હોય તો પ્રમાણિત સ્વરૂપનું વિડિઓ જુઓ તો તમારી ગુંચવણ દૂર થશે પરંતુ જયારે પણ તમે સંખ્યાને પ્રમાણીત સ્વરૂપમાં લખો ત્યારે ખાસ કરીને ચિન્હની આગળનો અંક અને કેટલા નોંધપાત્ર અંકોને દર્શાવો છો તેની ખાસ નોંધ લેજો એટલા માટે જ છેલ્લા નોંધપાત્ર અંકોની ઉપર કે નીચે આ રીતે બેગ બતાવવાને બદલે પ્રમાણિત સ્વરૂપમાં જ નોંધપાત્ર આંકડાઓને દર્શાવું છું અહીં આપણી પાસે ત્રણ નોંધપાત્ર અંકો છે આશા છે કે તમને આ વિડિઓ મદદરૂપ થયો હશે હવે પછીના વિડિઓમાં એ નોંધપાત્ર આંકડાઓ વિશે અને પછી તે શા માટે જરૂરી છે અને ગણતરી કરતી વખતે કેવી રીતે ઉપયોગ કરવો તે વિશેની વધુ માહિતી મેળવીશું.