If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સ્થિત તરંગો માટે આવૃત્તિ અને તરંગલંબાઈ

તમને જરૂર પડી શકે છે:કેલ્ક્યુલેટર

સમસ્યા

L લંબાઈ ધરાવતી દોરી બે પ્રસ્પંદ તરંગ ધરાવતું સ્થિત તરંગ ઉત્પન્ન કરવા માટે નીચે પ્રમાણે ધ્રુજારી કરે છે.
સ્થિત તરંગની તરંગલંબાઈ શું મળે?
કોઈ એક જવાબ પસંદ કરો: