If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સ્થિત તરંગના હાર્મોનિક્સ માટે આવૃત્તિની ગણતરી

તમને જરૂર પડી શકે છે:કેલ્ક્યુલેટર

સમસ્યા

L લંબાઈની દોરી બે પ્રસ્પંદ બિંદુઓ સાથે સ્થિત તરંગ બનાવવા માટે 8.0Hz ની આવૃત્તિ સાથે ધ્રુજે છે.
આ દોરી નીચેની સ્થિત તરંગની ભાત ઉત્પન્ન કરે તે માટે દોલનની આવૃત્તિ શું છે?
કોઈ એક જવાબ પસંદ કરો:
અટકી ગયા?
અટકી ગયા?