If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સંગત અને લંબગત તરંગની લાક્ષણિકતા

સમસ્યા

નીચે માધ્યમમાંથી પસાર થતા લંબગત તરંગનું ચિત્ર છે જ્યાં તૂટક રેખા માધ્યમનું સંતુલિત સ્થાન છે.
એરો શું દર્શાવે છે?
યામ પદ્ધતિનો ઉપયોગ કરો જ્યાં માધ્યમના સ્થાનાંતર માટે ઉપરની તરફ ધન દિશા છે.
કોઈ એક જવાબ પસંદ કરો: