આપણે લઘુગણકને કઈ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ તે શીખીએ અને વિવિધ લઘુગણકને ઉકેલવા માટે તે વ્યાખ્યાનો ઉપયોગ કરીએ ઉદાહરણ તરીકે, 2^3=8 થાય એ સમજીને log_2(8) ને 3 તરીકે ઉકેલો.
બીજગણિતનો ઉપયોગ કરીને ત્રિકોણમિતીય ગુણોત્તરને કઈ રીતે વાસ્તવિક સંખ્યાઓ પર લાગુ પડી શકાય તે શીખીએ. સરળ પ્રશ્નોને ઉકેલવાનું શરુ કરીએ જેમાં ત્રિકોણમિતીય વિધેયની નવી વ્યાખ્યાનો સમાવેશ થાય.
અલેખન ગુણધર્મો વિશે શીખીએ જેની પાસે ભિન્ન અલેખીય રજુઆત છે, અંતરાલ જ્યાં વિધેય હંમેશા ધન અથવા હંમેશા ઋણ હોય છે, અથવા અંતરાલ જ્યાં વિધેય હંમેશા વધી રહ્યું છે અથવા ઘટી રહ્યું છે.
ભૌતિકશાસ્ત્ર ગણિતની ઉપર બનેલું છે અને તેની સારી સમજ જરૂરી છે. ગણિતના મૂળભૂત ખ્યાલોનું પુનરાવર્તન કરીએ જેનો ઉપયોગ આપણા ભૌતિકશાસ્ત્રના અભ્યાસક્રમમાં વારંવાર થાય છે.