If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :4:20

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

હવે આપણે લોગેરીધ્મ ના આધારિત વધુ દાખલા ઉકેલીએ ધારો કે આપની પાસે લોગ બેઝ 2 ઓફ 8 છે હવે આના બરાબર શું મળે તો 2 ની કેટલી ઘાત કરવી પડે જેથી આપણને 8 જવાબ મળે 2 ની 1 ઘાત કરીએ તો આપણને 2 મળે 2 ની 2 ઘાત 4 મળે 2 ની 3 ઘાત 8 મળે આથી આના બરાબર 3 મળે હવે આપણે કઈક વધુ રસપ્રદ ઉમેરીએ હવે આપણે કઈક વધુ રસપ્રદ ઉકેલીએ ધારો કે આપની પાસે લોગ બેઝ 8 ઓફ 2 છે હવે આના બરાબર શું મળે આનો અર્થ એમ થાય કે 8 ની કેટલી ઘાત કરવી પડે જેથી આપણને 2 જવાબ મળે આપણે તેને અહી સમજીએ કે 8 ની અમુક ઘાત એટલે કે x બરાબર 2 મળે હવે આપણે જાણીએ છે કે 2 ની 3 ઘાત બરાબર 8 મળે તો 8 ની 1 ના છેદ માં 3 ઘાત બરાબર 2 જવાબ મળે આથી x બરાબર 1\3 મળે એટલે કે 8 ની 1 ના છેદમાં 3 ઘાત કરતા આપણને 2 જવાબ મળે આથી આ લોગેરીધ્મ ના બરાબર 1 ના છેદ માં 3 જવાબ મળે હવે આપણે વધુ એક દાખલો લઈએ લોગ બેઝ 2 હવે આ 8 ના બદલે આપણે 1 ના છેદ માં 8 લઈએ તો આના બરાબર શું મળે આનો અર્થ એમ થયો કે 2 ની કેટલી ઘાત કરવી પડે જેથી આપણને 1 ના છેદ માં 8 જવાબ મળે આપણે આના બરાબર x ધારી લઈએ આથી 2 ની x ઘાત બરાબર આથી 2 ની x ઘાત બરાબર 1 ના છેદ માં 8 મળે હવે આપણે જાણીએ છે કે 2 ની 3 ઘાત બરાબર 8 મળે છે જો આપણે આનું વ્યસ્ત લઈએ એટલે કે 2 ની -3 ઘાત લઈએ તો આના બરાબર 1 ના છેદ માં 2 ની 3 ઘાત થાય અને તેના બરાબર 1 ના છેદ માં 8 મળે આથી અહી 2 ની -3 ઘાત કરવી પડે જેથી આપણને 1 ના છેદ માં 8 જવાબ મળે એટલે કે x બરાબર -3 મળે અને આ લોગેરીધ્મ બરાબર -3 વધુ એક દાખલો લઈએ કે લોગ બેઝ 8 ઓફ 1 બાય 2 શું મળે આનો અર્થ એમ થયો કે 8 ની કેટલી ઘાત કરવી પડે જેથી આપણને 1 ના છેદ માં 2 જવાબ મળે હવે આપણે જાણીએ છે કે 2 બરાબર 8 ની 1 ના છેદ માં 3 ઘાત છે જો આપણે 2 નો વ્યસ્ત લઈએ તો 8 ની -1 ના છેદ માં 3 ઘાત મળે આપણે તેને અહી લખીને સમજીએ આપણે તેને અહી લખી સમજીએ કે 8 ની -1 ના છેદ માં 3 ઘાત બરાબર 1 ના છેદ માં 8 ની 1 ના છેદ માં 3 ઘાત થાય હવે આપણે જાણીએ છે કે 8 નું ઘનમૂળ આપણને 2 મળે આથી આના બરાબર 1 ના છેદ માં 2 મળે છે આથી લોગ બેઝ 8 ઓફ 1\2 = -1\3 મળે