મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન (ભારત)
વિશિષ્ટ ત્રિકોણોનો ત્રિકોણમિતીય ગુણોત્તર
45-45-90 ત્રિકોણના તથા 30-60-90 ત્રિકોણના sine, cosine, અને tangent શોધવાનું શીખીએ
અત્યાર સુધી, ખૂણાના sine, cosine, અને tangent ની કિંમત આંકવા આપણે કેલ્ક્યુલેટર નો ઉપયોગ કર્યો હતો. તેમ છતાં, કોઈ ખૂણાની ત્રિકોણમિતિય વિધેય કેલ્ક્યુલેટર વિના આંકી શકાય છે.
આ તે માટે થાય છે કારણકે એવા બે વિશિષ્ટ ત્રિકોણ છે જેના પ્રમાણ આપણે ખબર છે! આ બે 45-45-90 અને 30-60-90 ના ત્રિકોણ છે.
વિશિષ્ટ ત્રિકોણ
30-60-90 નો ત્રિકોણ
એક 30-60-90 નો ત્રિકોણ એ 30, degrees અંશ અને 60, degrees અંશવાળો કાટકોણ ત્રિકોણ છે.
45-45-90 નો ત્રિકોણ
એક 45-45-90 નો ત્રિકોણ એ બે 45, degrees અંશ ખૂણા વાળો કાટકોણ ત્રિકોણ છે.
30, degrees ના ત્રિકોણમિતિય ગુણોત્તર
આપણે હવે આ વિશિષ્ઠ ખૂણાના ત્રિકોણમિતિય વિધેયની કિંમત શોધવા તૈયાર છીએ. ચાલો 30, degrees થી શરુ કરીએ.
આ કઈ રીતે થાય છે તે જાણવા નીચેના ઉદાહરણો શીખો.
sine, left parenthesis, 30, degrees, right parenthesis શું છે?
અહી એક ઉદાહરણ છે:
સ્ટેપ 1: રસપ્રદ ખૂણો ધરાવતું વિશિષ્ટ ત્રિકોણ દોરો.
સ્ટેપ 2: વિશિષ્ટ ત્રિકોણના ગુણોત્તરના અનુસાર ત્રિકોણની બાજુઓને લેબલ કરો.
સ્ટેપ 3: દર્શાવેલ અભિવ્યક્તિના મુલ્ય શોધવા ત્રિકોણમિતિના પ્રમાણની વ્યાખ્યાનો ઉપયોગ કરો.
નોંધો કે તમે x ને 1, x તરીકે વિચારી શકો છો. આથી એ નિર્વિધ છે કે start fraction, x, divided by, 2, x, end fraction, equals, start fraction, 1, x, divided by, 2, x, end fraction, equals, start fraction, 1, divided by, 2, end fraction.
હવે ચાલો આ રીતનો cosine, left parenthesis, 30, degrees, right parenthesis અને tangent, left parenthesis, 30, degrees, right parenthesis શોધવા માટે ઉપયોગ કરીએ.
45, degrees અંશના ત્રિકોણમિતિય ગુણોત્તર
ચાલો આ પ્રક્રિયા ફરીથી 45, degrees ની સાથે તપાસીએ. અહીં આપણે 45-45-90 ના ત્રિકોણને દોરવાથી અને લેબલ કરવાથી શરૂઆત કરીએ.
60, degrees ના ત્રિકોણમિતિય ગુણોત્તર
30, degrees, 45, degrees, and 60, degrees વિશિષ્ઠ ખૂણાઓ માટે ત્રિકોણમિતિય ગુણોત્તરની તારવણીની પ્રક્રિયા સમાન છે.
જયારે આપણને સ્પષ્ટપણે બતાવ્યું નથી કે 60, degrees નો ત્રિકોણમિતિય ગુણોત્તર કઈ રીતે શોધવો, આપણી પાસે જોઈતી બધી જ માહિતી છે!
સારાંશ
આપણે 30, degrees, 45, degrees, અને 60, degrees ના ત્રિકોણમિતિય ગુણોત્તરને ગણ્યા. નીચેના કોષ્ટક આપણા પરિણામનો ટૂંકમાં સારાંશ છે.
cosine, left parenthesis, theta, right parenthesis | sine, left parenthesis, theta, right parenthesis | tangent, left parenthesis, theta, right parenthesis | |
---|---|---|---|
theta, equals, 30, degrees | start color #1fab54, start fraction, square root of, 3, end square root, divided by, 2, end fraction, end color #1fab54 | start color #1fab54, start fraction, 1, divided by, 2, end fraction, end color #1fab54 | start color #1fab54, start fraction, square root of, 3, end square root, divided by, 3, end fraction, equals, start fraction, 1, divided by, square root of, 3, end square root, end fraction, end color #1fab54 |
theta, equals, 45, degrees | start color #aa87ff, start fraction, square root of, 2, end square root, divided by, 2, end fraction, equals, start fraction, 1, divided by, square root of, 2, end square root, end fraction, end color #aa87ff | start color #aa87ff, start fraction, square root of, 2, end square root, divided by, 2, end fraction, equals, start fraction, 1, divided by, square root of, 2, end square root, end fraction, end color #aa87ff | start color #aa87ff, 1, end color #aa87ff |
theta, equals, 60, degrees | start color #1fab54, start fraction, 1, divided by, 2, end fraction, end color #1fab54 | start color #1fab54, start fraction, square root of, 3, end square root, divided by, 2, end fraction, end color #1fab54 | start color #1fab54, square root of, 3, end square root, end color #1fab54 |
જટિલ ત્રિકોણમિતિય ગુણોત્તરમાં આ કિંમત થઇ શકે છે. તેને કારણે તેમને જાણવી જરૂરી છે.
અમુક લોકો આ કિંમત યાદ રાખવાનું પસંદ કરે છે, પણ યાદ રાખવું જરૂરી નથી. આ આર્ટીકલમાં, તમે જાતે જ કિંમતોને તારવી. તો આશા છે કે તમને જયારે ભવિષ્યમાં તેની જરૂર પડે ત્યારે તમે તેને ફરીથી તારવી શકો.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.