મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન (ભારત)
Course: ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન (ભારત) > Unit 3
Lesson 9: વિધેયનો ઇનપુટ અને આઉટપુટકોયડો: વિધેયના આઉટપુટ (સમીકરણ) સાથે ઈનપુટને મેળવવું
સલ ઇનપુટ કિંમત શોધે છે જેના માટે f(t)=13, f(t)=-2t+5 આપેલું છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
વિધેય એફ નીચે મુજબ વ્યાખ્યાયિત કરેલ છે એફ ઓફ ટી બરાબર માઇન્સ ટુ ટી વત્તા પાંચ માટે હવે આપણે ટી ની કોઈ પણ કિંમત મૂકી શું બે સાથે ગુણી ને તેમાં પાંચ ઉમેરીશું ટી ની કઈ કિંમત માટે એફ ઓફ ટી બરાબર તેર મળે એફ ઓફ ટી બરાબર તેર આપેલ છે તેનો અર્થ છે ટી ની કોઈ પણ કિંમત માટે આ પદ ની કિંમત બરાબર તેર થાય તો ચાલો તેનો ઉકેલ મેળવીએ અહીં લખીએ માઇન્સ ટુ ટી વત્તા પાંચ બરાબર તેર બન્ને બાજુ થી પાંચ બાદ કરતા આપણે અહીં ટી ને કરતા બનાવો છે માટે ડાબી બાજુ થી પાંચ કેન્સલ થયી જશે જેયારે આ બાજુ તેર ઓછા પાંચ બરાબર આઠ અને ડાબી બાજુ ફક્ત માઇન્સ ટુ ટી બાકી રહે આમ માઇન્સ ટુ ટી બરાબર આઠ ટી ને કરતા બનાવવા બન્ને બાજુ માઇન્સ ટુ વડે ભાગાકાર કરીએ માટે ડાબી બાજુ ફક્ત ટી વધે બરાબર આઠ ભાગ્યા માઇન્સ બે આમ ટી બરાબર માઇન્સ ચાર આમ વિધેય માં ટી ની જગ્યા એ માઇન્સ ચાર મુક્ત આપણ ને પરિણામ તેર મળે અથવા લખી શકાય કે એફ ઓફ માઇન્સ ફોર બરાબર તેર આમ આ આપણા પ્રશ્ર્ન નો જવાબ છે ટી ની કિંમત માઇન્સ ચાર મુક્તl વિધેય ની કિંમત તેર મળે એફ ઓફ માઇન્સ ચાર બરાબર તેર ,,