મુખ્ય વિષયવસ્તુ
Unit 3: ભૌતિકશાસ્ત્ર માટે ગણિતના પાયાના ખ્યાલો (પૂર્વજરૂરિયાત)
આ એકમ વિશે
ભૌતિકશાસ્ત્ર ગણિતની ઉપર બનેલું છે અને તેની સારી સમજ જરૂરી છે. ગણિતના મૂળભૂત ખ્યાલોનું પુનરાવર્તન કરીએ જેનો ઉપયોગ આપણા ભૌતિકશાસ્ત્રના અભ્યાસક્રમમાં વારંવાર થાય છે.આપણે લઘુગણકને કઈ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ તે શીખીએ અને વિવિધ લઘુગણકને ઉકેલવા માટે તે વ્યાખ્યાનો ઉપયોગ કરીએ ઉદાહરણ તરીકે, 2^3=8 થાય એ સમજીને log_2(8) ને 3 તરીકે ઉકેલો.
ગણિતના વિશિષ્ટ અચળાંક, અચળ e વિશે શીખીએ જેનો ફાળો ઘાતાંકીય અને લઘુગણકીય વિધેયમાં ખુબ મહત્વનો છે.
ઢાળ (ઢોળાવવાળી રેખા) અને કઈ રીતે શોધી શકાય તેના વિશે શીખો.
બીજગણિતનો ઉપયોગ કરીને ત્રિકોણમિતીય ગુણોત્તરને કઈ રીતે વાસ્તવિક સંખ્યાઓ પર લાગુ પડી શકાય તે શીખીએ. સરળ પ્રશ્નોને ઉકેલવાનું શરુ કરીએ જેમાં ત્રિકોણમિતીય વિધેયની નવી વ્યાખ્યાનો સમાવેશ થાય.
વિધેયની એકમ વર્તુળની વ્યાખ્યાનો ઉપયોગ કરીને y=sin(θ), y=cos(θ), અને y=tan(θ) નો આલેખ કેવો દેખાય તે શીખીએ.
એકમ વર્તુળની વ્યાખ્યાના વિવિધ ગુણધર્મોને ધ્યાનમાં રાખીને ખુબ જ ઉપયોગી ત્રિકોણમિતીય નિત્યસમ વિશે શીખીએ.
આપેલા ઈન્પુટની કિંમત માટે વિધેયની કિંમત કઈ રીતે શોધાય તે શીખીએ.
વિધેયનો ઇનપુટ અને તે જ વિધેયના આઉટપુટ વચ્ચેના સંબંધની વધુ સમજ મેળવીએ.
વિધેયના મહત્તમ અને ન્યૂનતમ બિંદુ વિશે શીખીએ.
અલેખન ગુણધર્મો વિશે શીખીએ જેની પાસે ભિન્ન અલેખીય રજુઆત છે, અંતરાલ જ્યાં વિધેય હંમેશા ધન અથવા હંમેશા ઋણ હોય છે, અથવા અંતરાલ જ્યાં વિધેય હંમેશા વધી રહ્યું છે અથવા ઘટી રહ્યું છે.
મહાવરો
વિધેય વડે દર્શાવવામાં આવેલા આલેખના ગુણધર્મોનું અર્થઘટન કરવું.
શીખો
- આ પ્રકરણમાં વિડીયો કે આર્ટિકલ ઉપલબ્ધ નથી