મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન (ભારત)
Course: ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન (ભારત) > Unit 3
Lesson 6: sine, cosine, અને tangent નો આલેખy=sin(x) નો આલેખ
y=sin(x) નો આલેખ એ તરંગ જેવું છે જે હંમેશા -1 અને 1 ની વચ્ચે દોલનો કરે છે, તેનો આકાર દરેક 2π એકમ પછી પુનરાવર્તિત થાય છે, ખાસ કરીને, આનો અર્થ થાય કે sin(x) નો પ્રદેશ બધી જ વાસ્તવિક સંખ્યાઓ છે, અને વિસ્તાર [-1,1] છે. જુઓ કે sin(x) ની એકમ વર્તુળ ની વ્યાખ્યાનો ઉપયોગ કરીને આપણે કઈ રીતે y=sin(x)નો આલેખ શોધી શકીએ. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.