If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ધન & ઋણ ઢાળ

ઢાળ નું ધન અથવા ઋણ થવાનો અર્થ શું થાય તેના વિશે સલ વિશ્લેષણ કરે છે (મર્યાદા: તે રેખાની દિશાને અસર કરે છે!).

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અહીં ઢાળ ને કઈ રીતે વ્યખાયિત કરેલ છે તે જોઈએ આમ ઢાળ બરાબર ઉપર ની દિશા માં થતો ફેરફાર માટે આપણે અહીં એક નાનો ત્રિકોણ દર્શાવ્યો છે જે એક દ્રીક મૂળાંકક્ષર છે જેને ડેલ્ટા કહેવાય છે આમ ઉપર ની દિશા માં ફેરફાર છેદ માં સમક્ષિતિ જ દિશા માં થતો ફેરફાર સમક્ષિતિ જ દિશા માં થતો ફેરફાર જુઓ કે અહીં એક એક્સ ,,વાય સમતલ છે માટે અહીં ઉપર ની દિશા માં થતો ફેરફાર ને ચલ વાય માં થતો ફેરફાર ને દર્શાવીએ છેદ માં સમક્ષિતિજ દિશા માં ફેરફાર એટલે કે ચલ એક્સ માં થતો ફેરફાર તો ચાલો જોઈએ કે ઢાળ માટે ની આ વ્યાખ્યા ને પ્રમાણિત કઈ રીતે કહી શકાય જુઓ અહીં તે ઢાળ દ્રારા સમજીયે આપણે એક ઢાળ મેળવીએ તે કઈક આવું દેખાય છે જેમાં એક્સનો જેટલો વધારો થાય છે તેટલોજ વાય માં પણ વધારો થાય છે જુઓ અહીં એક્સ માં થતો ફેરફાર છે પ્લસ બે વાય માં પણ તેટલો જ ફેરફાર કર્યો છે વાય માં પણ થતો ફેરફાર પ્લસ બે જ છે આમ વાય માં થતો ફેરફાર છેદ માં એક્સ માં થતો ફેરફાર બરાબર બે ના છેદ માં બે બરાબર એક આમ આ રેખા નો ઢાળ એક છે તેમ તેમ કહેવાય હવે બે નો ઢાળ કેવો દેખાય તે થોડો વધારે ઢળતો દેખાય કોઈ બીજા બિંદુ થી શરૂ કરીએ જોયા હી થી શરૂ કર્યે તો બે નો ઢાળ કંઈક આવા દેખાશે એક્સ માં થતા દેરક વધારા માટે વાય માં બે ગણું વધારે દર્શાવ્યું છે તે કંઈક આ પ્રકાર નું છે જો એક્સ માં એક જેટલો વધારો કરીએ તો વાય માં બે જેટલો ફેરફાર દેખાય છે માટે વાય માં થતો ફેરફાર દેખાય છે માટે વાય માં થાઓ ફેરફાર છેદ માં એક્સ માં થતો ફેરફાર બરાબર બે ના છેદ માં એક માટે અંશ ઢાળ નું મૂલ્ય છે બે આશા રાખું છુ કે હવે ઢાળ વિશે સમજ પડી હશે ઢાલ જેટલો ઉંચો હશે રેખા તેટલી વધારે ઢળતી દેખાશે તેમાં જેટલું ઝડપ થી વધારો થાય તેટલો વધારો ઉપર ની તરફ સમક્ષિતિજ દિશા માં થાય હવે ઢાળ ઋણમાં કેવો હોય ચાલો સમજીએકે ઋણ ઢાળ ધરાવતી રેખા નો અર્થ શું ઋણ ઢાળ નો અર્થ છે ચાલો એક ઉદાહરણ લઈએ જો વાય માં થતો ફેરફાર છેદ માં એક્સ માં થતો ફેરફાર બરાબર માઇન્સ એક હોય તો તેનો અર્થ છે જો એક્સ માં થતો ફેરફાર એક હોય તો માઇન્સ એક મેળવવા વાય માં અથાતો ફેરફાર પણ માઇન્સ એક હોવો જોઈએ આમ માઇન્સ એક ઢાળ ધરાવતી રેખા આવી કંઈક દેખાશે જુઓ એક્સ માં અમુક કિંમત નું વધારો થાય છે માટે આપનો ડેલ્ટા એક્સ બરાબર એક થાય વાય માં વધારો થવા ને બદલે તેટલોજ ઘટારો જોવા મળે છે આમ આ પ્રકાર ની રેખા ને અમુક વખત નીચે તરફ ઉતરતો ઢાળ ધરાવતી રેખા કહે છે વાય માં થતો ફેરફાર બરાબર માઇન્સ એક માટે વાય માં થતો ફેરફાર છેદ એક્સ માં થતો ફેરફાર બરાબર માઇન્સ એક ના છેદ માં એક બરાબર માઇન્સ એક આમ રેખા નો ઢાળ ઋણએક છે તેમ કહેવાય હવે ઋણ બે નો ઢાળ હોય તો તેમાં ઝડપ થી ઘટારો જોવા મળે આમ માઇન્સ બે નો ઢાળ ધરાવતી રેખા આવી કંઈક દેખાશે આમ જો એક્સ માં એક્સ જેટલો વધારો થાય તો વાય માં બે જેટલો ઘટારો થવો જોઈએ જુઓ એક્સ માં જેટલો વધારો થાય છે વાય માં તેના કરતા બમણો ઘટારો જોવા મળે છે આમ આ રેખા નો ઢાળ ઋણ બે છે તેમ કહેવાય આશા છે કે ઢાળ શું દર્શાવે છે તે ખેયલ આવી ગયો હશે અને ઢાળ દર્શાવવા સંખ્યા નો આપણે કઈ રીતે ઉપયોગ કરીએ છીએ તેના દ્રારા તે જાણી શકો રેખા કેટલી ઢાળે છે એક્સ માં જેટલો વધારો થાય વાય માં પણ તે પ્રમાણે વધારો થાય તો ઢાળ નું મૂલ્ય ધન મળે અને જો ઢાળ ઋણ માં હોય તો એક્સ આ વધારો અને વાય માં ઘટારો જોવા મળે એક્સ માં વધારો થતા ઢાળ પણ વધે અને ઋણ ઢાળમાં એક્સ માં વધારો થતા ઢાળ ઓછો થાય