If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :4:02

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

૦.46 રેડીયનના એક ખૂણાનું તેન્જેન્ત એટલે 1 છેદ માં 2 એટલે કે 1/2 આપેલ છે અહી આ તેન્જેન્ત છે અને આપણને કહયું છે કે તેન્જેન્ત ૦.46 બરાબર 1/2 તે આપણે અહી લખીએ તેન્ગેન્ત ૦.46બરાબર 1 ના છેદ માં 2 એટલે કે અર્ધું છે હવે બીજી રીતે વિચારીએ તો આ ખૂણા માટે આ કિરણ નો ઢાળ કે જે અર્ધું છે તો વિચારો કે એવા બીજા કયા ખૂણા નો તેન્જેન્ત 1/2 થશે ચાલો સૌ પ્રથમ આપણે વિકલ્પો જોઈએ પ્રથમ વિકલ્પ પ્રમાણે અહી આ આપણો મૂળ ખૂણો છે ૦.46 રેડિયન અને પ્રથમ વિકલ્પ પ્રમાણે પાય ભાગ્ય 2 વત્તા ૦.46 જો તમે ઔંશ માં વિચારો તો પાય થશે 180 અને પાય ભાગ્ય 2 થશે 9૦ ઔંશ આ બાબત કઈ આ મુજબ દેખાશે આ પેહલો વિકલ્પ છે આમ આ ખૂણો થશે પાય ભાગિયા 2 તમે જોઈ શકો છો કે આ કિરણ નો ધાર અને આ કિરણ નો ધાર બંને અલગ અલગ છે આપણે જોઈ ને કહી શકીએ છીએ કે તેઓ એક બીજાને લાંભ છે કારણકે અહી આ ખૂણો પાય ભાગિયા 2 છે અને આ આખો ખૂણો ૦.46 વત્તા પાય ભાગ્ય 2 છે આમ આ ખૂણા અને આ ખૂણા નો તેન્જેન્ત સમાન થશે નહિ માટે આ વિકલ્પ ખોટો છે આમ આ બંને ના ઢાળ સમાન થશે નહિ ચાલો હવે આના વિષે વિચારીએ પાય ઓછા ૦.46 પાય એટલે X અક્ષ અથવા આજનું અર્ધું પાય રેડિયન જેટલું અંતર છે પરંતુ આપણે તેમાંથી ૦.46 બાદ કરીશું તો તે કૈક આવું દેખાશે આ ૦.46 છે જો આપણે મૂળ કિરણ ને લઈએ અને જોઈએ તો તમે જોય શકો છો કે આ બંને કિરણો નો ઢાળ સમાન નથી કારણકે તેઓ એક બીજા ના વિરુધ હોય તેવું દેખાય છે માટે આ વિકલ્પ પણ આવશે નહી હવે જોઈએ પાય વત્તા ૦.46 અથવા ૦.46 વત્તા પાય જો તમે આમાં પાય જેટલો ઉમેરો કરો તો તે કિરણ આપણને કૈક આવું મળશે અહી મળશે જે આ મૂળ કિરણ સાથે ને સમરેક થશે આમ આ આખો ખૂણો ૦.46વત્તા પાય જેટલો છે આ આખો ખૂણો ૦.46 વત્તા પાય જેટલો છે જો તમે આ કિરણ ને જોશો તો જણાશે કે બંને એક બીજાને સમરેક છે અને તેઓ ના ઢાળ પણ સમાન છે જે છે ૦.46 આમ અહી આ વિકલ્પ સાચો છે પાય વત્તા ૦.46 આગળ ના વિડીઓ માં આપણે એ જોયું કે તેન્જેન્ત ક્રિયાઓ એક બીજાને સમપ્રમાણ હોઈ છે જો તમે કોઈ ખૂણો લો અને તેમાં પાય ઉમેરો તો તમને સમાન તેન્જેન્ત મળે છે તમે તે એકમ વર્તુર મ થતી તેન્જેન્ત ને સમપ્રમાણ ક્રિયાઓ કરીને જોય શકો છો ચાલો હવે આપણે આ વિકલ્પ વિસ્સે વિચારીએ 2 પાય ઓછા ૦.46 જો આ ૦ ઔંશ હોઈ તો આપણે તેમાં 2 પાય ઉમેરીસું તો આપણને પાછુ ધન x અક્ષ પર તે કિરણ મળશે અને પછી તેમાંથી આપણે ૦.46 બાદ કરીશું તો તે આપણને કૈક કિરણ આવું મળે છે જેનો ઢાળ ઋણ છે જે આપના મૂળ કિરણ ના ઢાળ નું વિરોધી છે આમ આ પણ સમાન તેન્જેન્ત થશે નહિ હવે છેલ્લે આ વિકલ્પ જોઈએ હવે છેલ્લો વિકલ્પ છે 2 પાય વત્તા ૦.46 ૦46 લય ને તેમાં 2 પાય ઉમેરસો તો તે કિરણ આપણને પાછુ આજ મળશે આમ તે આ એકમ વર્તુર ની આસન પાસ નું આખું અંતર એટલે તે 2 પાય થશે અને તે આપણને મૂળ કિરણ ઉપર જ તે કિરણ મળશે આમ જો કોઈ પણ ખૂણો માં 2 પાય ઉમેરસો તો તમને તે સમાન તેન્જેન્ત જ મળશે પરંતુ તેન્જેન્ત ની કિંમત સમાન જો તમે કોઈ પણ ખૂણા માં 2 પાય ઉમેદ્સો તો તમને સમાન તેન્જેન્ત તો મળશે જ પરંતુ તેન્જેન્ત ની કિંમત પણ સમાન મળશે સાયન અને કોસય્ન ની કિંમત પણ સમાન થશે આમ અહી આ બન્ને વિકલ્પ લાગુ પડે છે અને તેઓ સાચા છે