મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન (ભારત)
Course: ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન (ભારત) > Unit 3
Lesson 5: sine, cosine, અને tangent ની એકમ વર્તુળની વ્યાખ્યાત્રિકોણમિતીય એકમ વર્તુળનું પુનરાવર્તન
ત્રિકોણમિતીય વિધેયની એકમ વર્તુળની વ્યાખ્યાનું પુનરાવર્તન કરીએ.
ત્રિકોણમિતીય વિધેયની એકમ વર્તુળની વ્યાખ્યા શું છે?
એકમ વર્તુળની વ્યાખ્યાથી આપણે બધી જ વાસ્તવિક સંખ્યા સુધી sine અને cosine ના પ્રદેશનું વિસ્તરણ કરી શકીએ sine/cosine ના કોઈ પણ ખૂણા theta માટે નક્કી કરવાની પ્રક્રિયા નીચે મુજબ છે:
- left parenthesis, 1, comma, 0, right parenthesis થી શરુ કરતા, જ્યાં સુધી તમારું સ્થાન, ઊગમબિંદુ, અને ધન x-અક્ષ વચ્ચે બનતો ખૂણો theta થાય ત્યાં સુધી વિષમઘડી દિશામાં એકમ વર્તુળ ફરતે જાઓ.
- sine, left parenthesis, theta, right parenthesis બરાબર તમારા બિંદુનો y-યામ, અને cosine, left parenthesis, theta, right parenthesis તમારા બિંદુનો x-યામ.
બાકીના ત્રિકોણમિતીય વિધેયના sine અને cosine સાથેના સંબંધનો ઉપયોગ કરીને તેમને ઉકેલી શકાય.
એકમ વર્તુળની વ્યાખ્યા વિશે વધુ અભ્યાસ કરવા માંગો છો? આ વિડીયો ચકાસો.
Appendix: એકમ વર્તુળમાં બધા ત્રિકોણમિતીય ગુણોત્તર
ખૂણાને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર કઈ રીતે બદલાય તે જોવા ખાંસી શકે તેવા બિંદુનો ઉપયોગ કરો.
તમારી સમજ ચકાસો
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.