If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

વજન શું છે?

વજન એ ગુરુત્વાકર્ષણ બાળ માટેનો બીજો શબ્દ છે.

વજન શું છે?

વજન W ફક્ત ગુરુત્વાકર્ષણના કારણે લાગતા બળ F, start subscript, g, end subscript માટેનો બીજો શબ્દ છે. વજન એ બળ છે જે પૃથ્વીની નજીકના બધા જ પદાર્થો પર દરેક વખતે કામ કરે છે. પૃથ્વી ગુરુત્વાકર્ષણ બળ સાથે બધા જ પદાર્થોને નીચે પૃથ્વીના કેન્દ્ર તરફ ખેંચે છે. ગુરુત્વાકર્ષણ બળનું માન પદાર્થના દળ m નો ગુરુત્વાકર્ષણના કારણે લાગતા પ્રવેગ g, equals, plus, 9, point, 8, start fraction, start text, m, end text, divided by, start text, space, s, end text, squared, end fraction સાથે ગુણાકાર કરીને શોધી શકાય છે.
આ ગુરુત્વાકર્ષણ બળ F, start subscript, g, end subscript, equals, m, g (અથવા "વજન") પૃથ્વી વડે બધા પદાર્થો પર લાગે છે, તે પદાર્થો કઈ રીતે ગતિ કરે છે, અને પદાર્થ પર બીજા કયા બળો લાગે છે તેની પરવા કર્યા સિવાય. બીજા શબ્દોમાં, ભલે પદાર્થો નીચે પડી રહ્યા હોય, કોઈક ખૂણે ઉપર ઉડી રહ્યા હોય, ટેબલ પર સ્થિર અવસ્થામાં હોય, અથવા એલિવેટરમાં ઉપરની તરફ પ્રવેગિત થતા હોય, પૃથ્વીની નજીક બધા જ પદાર્થો પર નીચેની તરફ m, g મૂલ્યનું ત્યાં ગુરુત્વાકર્ષણ બળ હશે. ત્યાં બીજા બળો પણ હોઈ શકે જે પદાર્થના પ્રવેગમાં ભાગ ભજવે, પણ ગુરુત્વાકર્ષણ બળ હંમેશા હાજર હોય છે.

શું વજન દળ કરતા જુદું છે?

હા, વજન દળ કરતા જુદું છે. વજન W પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ F, start subscript, g, end subscript છે. દળ m એ પદાર્થના જડત્વનું માપન છે (જેમ કે તે વેગમાં થતા ફેરફારને કેટલું અવરોધે છે). તેઓ સંબંધિત છે કારણકે W, equals, m, g ના કારણે વધુ દળ પાસે વધુ વજન હોય છે. ઉદાહરણ તરીકે, 2, start text, k, g, end text ના દળ પાસે W, equals, left parenthesis, 2, start text, space, k, g, end text, right parenthesis, left parenthesis, 9, point, 8, start fraction, start text, m, end text, divided by, start text, space, s, end text, squared, end fraction, right parenthesis, equals, 19, point, 6, start text, space, N, end text ના મૂલ્યનું વજન હશે.
જો પદાર્થને પૃથ્વીથી દૂર લઇ જવમાં આવે, અથવા બીજા ગ્રહ પાર મૂકવામાં આવે તો પદાર્થનું વજન બદલાઈ જશે, કારણકે પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ બદલાઈ જશે. તેમ છતાં, પદાર્થ પૃથ્વી પર હોય, બાહ્ય અવકાશમાં હોય, અથવા ચંદ્ર પર હોય, પદાર્થનું દળ સમાન જ રહેશે.
ઘણા લોકો દળ સાથે વજનમાં મુંઝવણ અનુભવે છે. યાદ રાખો કે દળનો એકમ start text, k, g, end text છે, પણ વજન એ બળ છે તેનો એકમ start text, N, end text છે.

વજન (ગુરુત્વાકર્ષણ બળ) ને સમાવતા ઉદાહરણ કેવા દેખાય?

ઉદાહરણ 1: વિમાનનું વજન

4, comma, 500, start text, space, k, g, end text ના દળનું વિમાન ઉડાન ભરી રહ્યું છે, આગળ અને ઉપરની દિશામાં પ્રવેગિત થઈને હવામાંથી પસાર થાય છે. ગતિની દિશામાં વિમાન પરનું થ્રુસ્ટર બળ 6, comma, 700, start text, space, N, end text છે અને હવાના અવરોધનું બળ 4, comma, 300, start text, space, N, end text છે.
ઉડાન દરમિયાન વિમાન પરનું ગુરુત્વાકર્ષણ બળ શું છે?
બીજા કોઈ પણ બળ અથવા પ્રવેગનો સમાવેશ કર્યા સિવાય ગુરુત્વાકર્ષણ બળ હંમેશા m, g કરતા વધુ કે ઓછું નથી. તેથી આપણે નીચેનાનો ઉપયોગ કરીને વિમાન પર ગુરુત્વાકર્ષણ બળ (જેમ કે વજન) શોધી શકીએ,
F, start subscript, g, end subscript, equals, m, g, start text, left parenthesis, વ, જ, ન, space, મ, ા, ટ, ે, ન, ા, space, સ, ૂ, ત, ્, ર, ન, ો, space, ઉ, પ, ય, ો, ગ, space, ક, ર, ો, right parenthesis, end text
F, start subscript, g, end subscript, equals, left parenthesis, 4, comma, 500, start text, space, k, g, end text, right parenthesis, left parenthesis, 9, point, 8, start fraction, start text, space, m, end text, divided by, start text, space, s, end text, squared, end fraction, right parenthesis, equals, 44, comma, 100, start text, space, N, end text, start text, left parenthesis, ગ, ણ, ત, ર, ી, space, ક, ર, ો, space, અ, ન, ે, space, ઉ, જ, વ, ણ, ી, space, ક, ર, ો, right parenthesis, end text

ઉદાહરણ 2: દળ શોધવું

આફ્રિકાના જંગલના હાથીનું વજન 25, comma, 000, start text, space, N, end text છે.
આફ્રિકાના જંગલના હાથીનું દળ શું છે?
વજન એ ગુરુત્વાકર્ષણ બળ m, g માટેનો બીજો શબ્દ છે. આપણે W, equals, F, start subscript, g, end subscript, equals, m, g સૂત્રનો ઉપયોગ કરીને દળ માટે ઉકેલી શકીએ
W, equals, m, g, start text, left parenthesis, વ, જ, ન, space, મ, ા, ટ, ે, ન, ા, space, સ, ૂ, ત, ્, ર, ન, ો, space, ઉ, પ, ય, ો, ગ, space, ક, ર, ો, right parenthesis, end text
25, comma, 000, start text, space, N, end text, equals, m, left parenthesis, 9, point, 8, start fraction, start text, space, m, end text, divided by, start text, space, s, end text, squared, end fraction, right parenthesis, start text, left parenthesis, વ, જ, ન, space, અ, ન, ે, space, g, space, મ, ા, ટ, ે, ન, ી, space, ક, િ, ં, મ, ત, space, મ, ૂ, ક, ો, right parenthesis, end text
m, equals, start fraction, 25, comma, 000, start text, space, N, end text, divided by, left parenthesis, 9, point, 8, start fraction, start text, space, m, end text, divided by, start text, space, s, end text, squared, end fraction, right parenthesis, end fraction, start text, left parenthesis, દ, ળ, space, m, space, મ, ા, ટ, ે, space, ઉ, ક, ે, લ, ો, end text, right parenthesis
m, equals, start fraction, 25, comma, 000, start text, space, N, end text, divided by, left parenthesis, 9, point, 8, start fraction, start text, space, m, end text, divided by, start text, space, s, end text, squared, end fraction, right parenthesis, end fraction, equals, 2, comma, 551, start text, space, k, g, end text, start text, left parenthesis, ગ, ણ, ત, ર, ી, space, ક, ર, ો, space, અ, ન, ે, space, ઉ, જ, વ, ણ, ી, space, ક, ર, ો, right parenthesis, end text