મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન (ભારત)
Course: ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન (ભારત) > Unit 9
Lesson 2: ન્યૂટનનો પહેલો નિયમ: દળ અને જડત્વન્યૂટનના ગતિના પહેલા નિયમનો પરિચય
ન્યૂટનના ગતિના પહેલા નિયમ પર પાયાનું. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
જો આપણી પાસે ગતિ કરતો પદાર્થ હોય આપણી પાસે અહી ગતિ કરતો પદાર્થ છે અહી આ એ ગતિ કરતો પદાર્થ છે જે આ દિશામાં ગતિ કરે છે જો આપણે તેને કઈ કરીશું નહિ તો તે જાતેજ સ્થિત થઇ જશે તે અહી આવીને જાતે જ સ્થિર થઈ જશે એટલે કે થોબી જશે અને બીજી રીતે વિચારીએ તો જો આપણી પાસે કોઈ ગતિ કરતો પદાર્થ હોય અને તેને ગતિ કરતો રાખવો હોય તો આપણે તેના પર બળ લગાડવું પડે આપણે રોજીંદા જીવન માં આવી કોઈ વસ્તુ જોઈ નથી કે જેના પર બળ લગાડ્યા સિવાય તે ગતિ કરતી હોય તે દર્શાવે છે કે તે હંમેશા સ્થિર થશે આપણે શરૂઆતની સોળમી સદી સુધીના ગ્રીક ઈતિહાસ ની વાત કરીએ તો લગભગ 2000 કરતા વધુ વર્ષ પહેલા એવી ધારણા કરવામાં આવી હતી કે કોઈ પણ પદાર્થ જાતે જ સ્થિર થવાનું વલણ રાખે છે વલણ ધરાવે છે જો તમારે તેને ગતિ કરાવવો હોય તો બળ લગાવવું પડે તો તેનાપર બળ લગાડવું પડે આ આપણા રોજીંદા જીવનના અનુભવ સાથે જોડાયેલ છે અહી આ સોળસો ની આસપાસ ના વર્ષોના ત્રોણય વૈજ્ઞાનિકો હતા કારણ કે આપણે ન્યુટનના ગતિના નિયમ વિશે ચર્ચા કરીએ છીએ અહી આ જે વચ્ચે છે તે ન્યુટન છે પરંતુ આ બંનેનો ફાળો પણ મહત્વનો છે કારણ કે તેમણે ન્યુટનના નિયમ પહેલા તેની સમાજ આપી હતી અહી આ વૈજ્ઞાનિક ગેલેલિયો છે અને અહી આ ડેસ્કાર્ટ છે તેઓએ જુદી જુદી રીતે તેની સમજ આપી હતી પરંતુ તેનો ફાળો ન્યુટન ને આપવામાં આવે છે કારણ કે તેને તેના બીજા નિયમો અને ગુરુત્વાકર્ષણ નિયમ નો ઉપયોગ કરીને વિસ્તૃત સમજ આપી જે પૌરાણિક યંત્ર શાસ્ત્ર પર આધારિત હતું અને તે વાસ્તવિકમાં કઈ રીતે કાર્ય કરે છે તે વીસમી સદી શુધીમાં દર્શાવ્યું હતું હવે સોળસો ના વર્ષ દરમિયાન આ ત્રણેય વિજ્ઞાનીકોએ જુદી રીતે તેનું કાર્ય સમજાવ્યું હતું પદાર્થ તેના વેગ એટલે કે ઝડપ અને દિશાને જાળવી રાખવાનું વલણ ધરાવેછે જો તેની ઝડપ 0 હોય તો તે સ્થિર થશે જ્યાં સુધી અસંતુલિત બળ તેના પર ન લાગે જ્યાં સુધી અસંતુલિત બળ તેના પર ન લાગે આ બંને ના વિચાર સંપૂર્ણ વિરુદ્ધ છે લગભગ 2000 કરતા વધુ વર્ષ પહેલા એવી ધારણા કરવામાં આવી કે પદાર્થ જાતે જ સ્થિર થવાનું વલણ ધરાવે છે જો તમારે તેને ગતિમાં રાખવો હોય તો તેના પર બળ લગાવવું પડે અને પછી સોળસોના વર્ષમાં કહેવામાં આવ્યું કે પદાર્થ તેના વેગને જાળવી રાખવાનું વલણ ધરાવે છે જ્યાં સુધી તેના પર અસંતુલિત બળ ન લાગે ત્યાં સુધી તેને અટકાવવા માટે તેના પર બળ લગાવવું પડે અથવા તેના પ્રવેગમાં ઘટાડો કરવો પડે અથવા તેના વેગ માં ફેરફાર કરવો પડે અથવા ઝડપ અને સમય માંથી એક ને બદલવું પડે જેનાથી તેના પર અસંતુલિત બળ લગાવી શકાય આપણે અહી જોયું હતું કે માનવ ઇતિહાસમાં આપણે આ પ્રમાણે નિરિક્ષણ કર્યું છે તો આ વૈજ્ઞાનિકો કઈ રીતે કહી શકે કે પદાર્થ હંમેશા ગતિ કરવાનું વલણ ધરાવે છે આ પદાર્થ કદાચ જાતે જ સ્થિર થવાનું વલણ ધરાવતા હશે નહિ પરંતુ પર્યાવરણનની અસર હેઠળ કોઈક બળ ઉદભવતું હશે જે તેની ગતિને અવરોધતું હોય માટે જો આપણે વસ્તુને એકલી મુકીએ તો તેના પર તે બળ લાગે છે જે તેને સ્થિર કરે છે આ ઉદાહરણ માં કુલ બળ એ ઘર્ષણ બળ છે બ્લોક અને જમીન વચ્ચે ઘર્ષણ થાય છે આ રીતે આપણે વસ્તુને એકલી મુકીએ તો તેના પર લાગતું બળ જે તેની ગતિની દિશાની વિરુદ્ધમાં હશે અને જે તેને સ્થિર કરશે તે ઘર્ષણ બળ છે આ વૈજ્ઞાનિકોના પ્રમાણે પર્યાવરણને અનુલક્ષીને બ્લોક ની અંદર ના ગુણધર્મ હોય તો તે આજ રીતે થોભશે પરંતુ જો આપણે આ સપાટીને લીસી બનાવીએ તો તે આગળ ને આગળ ગતિ કરતુ રહેશે જો આપણે આ સપાટીને ઘર્ષણ બળ રહિત બનાવીએ તો તે આગળ ને આગળ ગતિ કરતુ રહેશે તેમની પાસે સેટેલાઈટ અને અવકાશમની ઊંડાણ પૂર્વક સમજ ન હોવાને કારણે આ અસાહજીક ખ્યાલ રહ્યો તો જયારે બળ લગાડીએ ત્યારે શું થાય રોજીંદા જીવનમાં જો આપણે ટી.વી. સેટને એક રૂમ માંથી બીજા રૂમમાં ખસેડવું હોય તો બળ લગાડવું પડે જો આપણે ટી.વી. સેટના વેગ ને અચળ રાખીએ તો આપણને ઋણ બળ મળે આપણે અહી તેને કાર્પેટ સમજીએ અને આને ટી.વી. સમજીએ અને તેને ખસેડીએ તે અહી વિરુદ્ધ દિશામાં બળ લાગે છે જેને ઘર્ષણ બળ કહેવાય છે આથી જયારે આપને તેને ધક્કો મારીએ છીએ ત્યારે આપણે ખરેખર તેને સંતુલિત કરીએ છીએ જો તેને સંપૂર્ણ પણે સંતુલિત કરવું હોય તો આ વેગ ને જાળવી રાખવો પડે અને જો તેનો પ્રવેગ વધારવો હોય તો આપણે જે દિશામાં ધક્કો મારીએ છીએ તે દિશામાં જ બળ લગાડવું પડે.