If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ લાગુ પાડવો

પદાર્થ શા માટે ગતિ કરે છે (અથવા કરતો નથી) તેના વિશે સાચા/ખોટા વિધાનોના જવાબ આપવા સલ ન્યૂટનનો પહેલો નિયમ લાગુ પાડે છે.   સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

હવે આપણે ન્યુટન ના પ્રથમ નિયમ વિષે જાણીએ છે તો આપણે પ્રશ્નોત્તરી કરીએ આ વીડિઓમાં આપણે આ વિધાનો માંથી કયા વિધાનો સાચા છે તે શોધવાનું છે જો પદાર્થ પર લાગતું કુલ બળ શૂન્ય હોય, તો તેના વેગમાં ફેરફાર થશે નહિ. બીજું વિધાન પદાર્થ પર લાગતું અસંતુલિત બળ હંમેશા પદાર્થની ઝડપને અસર કરે છે. તીજુ વિધાન. રોજીંડા જીવનમાં વપરાતા ગતિશીલ પદાર્થના થોભવાનું કારણ એ છે કે તેના પર અસંતુલિત બળ લાગે છે અને ચોથું વિધાન, પદાર્થ પર લાગતું અસંતુલિત બળ પદાર્થની દિશામાં ફેરફાર કરશે આપણે એક પછી એક વિધાન વિષે વિચારીએ આપણે અહી પ્રથમ વિધાન જોઈએ જો પદાર્થ પર લાગતું કુલ બળ શૂન્ય હોય તો તેના વેગમાં ફેરફાર થશે નહિ આ સંપૂર્ણપણે સાચું છે આ બીજી રીતે ન્યુટન ના નિયમને દર્શાવવાની રીત છે જો આપની પાસે એવું કોઈક પદાર્થ હોય જે અવકાશમાં થી અમુક વેગ સાથે પસાર થતો હોય તો તે અમુક ઝડપે અમુક દિશામાં ગતિ કરશે ચોકસાઈ ખાતર આપણે અહી એ ધારી શકીએ તે ત્યાં કોઈ ગુરુત્વાકરશન નથી ખરેખર હમણાં થોડું ગુરુત્વાકરશન મળશે પણ આપણે અહી તે ધારી શકીએ કે ત્યાં કોઈ ગુરુત્વાકરશન નથી ત્યાં કોઈ કણો નથી શૂન્યવકાશ છે તે આપણે ધારી શકીએ તો આ પદાર્થ હંમેશા માટે ગતિ કરશે તેના વેગમાં ફેરફાર થશે નહિ તેની ઝડપ અથવા દિશા પણ બદલાશે નહિ માટે આ વિધાન સંપૂર્ણપણે સાચું છે હવે બીજું વિધાન જોઈએ પદાર્થ પર લાગતું અસંતુલિત બળ હંમેશા પદાર્થની ઝડપને અસર કરે છે અહી ઝડપ એ મુખ્ય શબ્દ છે જો અહી પદાર્થના વેગ પર અસર કરે એમ લખ્યું હોઈ તો આ વિધાન સાચું થાય પદાર્થ પર લાગતું અસંતુલિત બળ પદાર્થના વેગને અસર કરે છે જે સાચું વિધાન છે પરંતુ અહી ઝડપ લખ્યું છે ઝડપ એ વેગનું મુલ્ય છે તે આપણને દિશા આપતું નથી માટે અહી આ બીજું વિધાન ખોટું છે તે જોવા આપણે ઘણી બધી બાબતો વિષે વિચારી શકીએ હવે પછીના વીડિઓ માં આપણે કેન્દ્રગામી બળ આંતરિકબળ વિશેનો સાહજિક ખ્યાલ મેળવીશું ધારોકે આપણે બરફના બનાવેલ સ્કેટિંગના માર્ગને જોઈએ છે આપની પાસે આઈસસ્કેતર છે આ તેની ઉપરનો ભાગ છે અને તે આ દિશામાં ગતિ કરે છે ધારોકે તેઓ સ્કેતરને પકડી રાખવા બરફમાં તેના પર દોરડું નાખે છે આપણે તેને ઉપરથી જોઈએ છે અને આ દોરડું છે તો હવે શું થશે? સ્કેતર આ પ્રમાણે ગતિ કરવાનું ચાલુ કરશે તેની દિશા બદલાશે જો તેઓ દોરડાને પકડી રાખે તો તે આ પ્રમાણે વર્તુળમાં ગતિ કરશે જો તેઓ દોરડાની બહાર નીકળશે તો તે કોઈ પણ દિશામાં જઈ શકે અને તેજ દિશામાં તે સતત ગતિ કરશે આપણે આઈસસ્કેટિંગ રીંગનું ઘર્ષણ ખુબજ ઓછુ લઈએ તો તેની ઝડપ સમાન રહે આમ અહી આ બાબતમાં દોરડા વડે સ્કેતર પર લાગતું બળ એ સ્કેતારની દિશા બદલશે અસંતુલિત બળ બિન જરૂરી રીતે પદાર્થની ઝડપ પર અસર કરશે નહિ આ બાબત માં તે સ્કેતરની દિશા બદલાઈ છે હવે જો તેને બીજી રીતે વિચારીએ તો કેન્દ્રગમિક પ્રવેગ આંતરિકબળ આંતરિક પ્રવેગ એ કોઈ ઉપગ્રહ ની બ્રમણ કક્ષામાં અથવાતો બીજી કોઈ કક્ષામાં હોઈ છે ધારોકે અહી આ બ્રમણ કક્ષા છે અને જો તે કોઈ ગ્રહ હોઈ અને તે ગ્રહનો આ ઉપગ્રહ હોય તો આ બ્રમણ કક્ષામાં રહેવાનું કારણ એ છે કે તે ગુરુત્વાપ્રવેગને કારણે પોતાની દિશા બદલે છે પરંતુ ઝડપ બદલાતી નથી અહી આ પ્રકારની ઝડપ મળશે હવે આ રીતની બીજી બાબતમાં કેન્દ્રગામી પ્રવેગ આંતરિકબળ અથવા આંતરિક પ્રવેગે ઉપગ્રહની બ્રમણ કક્ષામાં આ રીતની બીજી બાબતમાં તેમાં કેન્દ્રગમિક પ્રવેગ આંતરિકબળ આંતરિક પ્રવેગ એ ઉપગ્રહની બ્રમણ કક્ષામાં અથવા બીજી કોઈ કક્ષામાં હોય છે આથી અહી જો તે કોઈ ગ્રહ હોય અને આ તે ગ્રહનું ઉપગ્રહ હોય તો આ બ્રમણ કક્ષામાં રહેવાનું કારણ એ છે કે તે ગુરુત્વાપ્રવેગને કારણે પદાર્થની દિશા બદલે છે પરંતુ ઝડપ બદલાતી નથી અહી આ પ્રમાણેની ઝડપ મળશે પરંતુ જો ગ્રહ અહી ન હોય તો તે આ દિશામાં હંમેશા માટે ગતિ કરે છે હવે અહી જે ગ્રહ છે તેના પર ગુરુત્વાપ્રવેગનો આંતરિકબળ લાગે છે ગુરુત્વાપ્રવેગનો આંતરિકબળ એ ગતિ કરતા પદાર્થની અંદરની બાજુનો પ્રવેગ વધારશે અમુક સમય બાદ પદાર્થના વેગનો સદિશ તેના અગાઉ ના વેગનો સદિશ અને તેની દિશા કેટલી બદલાઈ છે તે બંનેનો સરવાળો થશે આ રીતની બીજી બાબતમાં તેમાં કેન્દ્રગામી પ્રવેગ આંતરિકબળ આંતરિક પ્રવેગ ઉપગ્રહની બ્રમણ કક્ષામાં અથવા બીજી કોઈ કક્ષામાં હોઈ છે તેથી જો આ ગ્રહ હોય અને આ તે ગ્રહનું ઉપગ્રહ હોય તો આ બ્રમણ કક્ષામાં રહેવાનું કારણ એ છે કે તે ગુરુત્વાપ્રવેગને કારણે પદાર્થની દિશા બદલે છે પરંતુ તેની ઝડપ બદલાતી નથી તેની ઝડપ કઈ આ પ્રમાણે મળશે જો ગ્રહ ન હોય તો આ દિશામાં તે હંમેશા ગતિ કરે પરંતુ જે ગ્રહ અહી છે તેના પર ગુરુત્વાપ્રવેગનું આંતરિકબળ લાગે છે ગુરુત્વાપ્રવેગનું આંતરિકબળ એ ગતિ કરતા પદાર્થની અંદરની બાજુનો પ્રવેગ વધારશે અંદરની બાજુનો પ્રવેગ વધારશે અને અમુક સમય બાદ પદાર્થના વેગનો સદિશ અમુક સમય બાદ અગાઉના વેગનો સદિશ અગાઉના વેગનો સદિશ અને પછીતે કેટલો બદલાયો છે તેનો સરવાળો થશે તે કઈ આ પ્રમાણે થશે નવો સદિશ આ પ્રમાણે મળશે અને તે ચોક્કસ ઝડપે ગતિ કરે છે તેથી ગુરુત્વાબળ હમેશે તેના મૂળ પ્રક્ષેપણને લંબ થશે તે તેની સાચી ઝડપમાં હશે માટે અવકાશ માટે ઉડે જશે નહિ અને પૃથ્વી પર સીધું પડશે નહિ પરંતુ સરળ જવાબ એ છે કે પદાર્થ પર લાગતું અસંતુલિત બળ હંમેશા વેગ પર અસર કરે છે તે તેની ઝડપ, દિશા અથવા બંને હોય શકે પરંતુ બંને હોવું જરૂરી નથી તે માત્ર ઝડપ અથવા દિશા પણ હોય શકે માટે અહી આ વિધાન ખોટું છે હવે ત્રીજું વિધાન જોઈએ રોજીંદા જીવનમાં વપરાતા ગતિશીલ પદાર્થના તૂટવાનું કારણ એ છે કે તેના પર અસંતુલિત બળ લાગે છે અહી આ સંપૂર્ણપણે સાચું છે ધારોકે મારી પાસે અહી કોઈ પદાર્થ અથવાતો બુક છે અને આપણે તેને સપાટી પર ખસેડીએ તો તેના થોભવાનું કારણ એ છે કે તેના પર અસંતુલિત ઘર્ષણ બળ લાગે છે બુકની સપાટી એ ટેબલની સપાટી સાથે ઘસાઈ છે જો હું કોઈ હોજમાં હોવ અને તેમાં બીજું કોઈ ન હોય તે વિચારીએ જો આપણે પાણીમાં કોઈ પદાર્થને ધક્કો મારીએ તો તે પાણીના અવરોધને કારણે થોભી જશે કારણકે તેના ગતિના વિરુધ અસંતુલિત બળ લાગે છે જે તેને ધીમું કરે છે આપણે તેને રોજીંદા જીવનમાં જોઈ નથી શકતા કે જે આ રીતે ગતિ કરતુ હોય કારણકે ત્યાં ઘર્ષણ બળ હવાનો અવરોધ અથવા સપાટી આગળ ઘર્ષણ હોય છે અને હવે ચોથું વિધાન પદાર્થ પર લાગતું અસંતુલિત બળ પદાર્થની દિશામાં ફેરફાર કરશે ધારોકે આપની પાસે અહી એક બ્લોક છે આ પ્રમાણે અને તે અમુક દિશામાં વેગ સાથે ગતિ કરે છે ધારોકેતે વેગ 5 મી/સેકેન્ડ છે જો હું તેજ દિશામાં અસંતુલિત બળ લગાડું તો તેજ દિશામાં તેની ગતિ વધશે જો હું તેના વિરુધ બળ લગાડું તો તે ની ગતિ ઘટશે આપણે તેની દિશા બદલી શકીએ પરંતુ આ સાચું નથી પદાર્થ પર લાગતું અસંતુલિત બળ પદાર્થની દિશા બદલશે નહિ તે કોઈક વાર દિશા બદલી શકે પરંતુ હંમેશા બદલશે નહિ તેથી અહી આ વિધાન ખોટું છે