If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

કેન્દ્રગામી બળને ઓળખવું

સમસ્યા

નીચે બતાવ્યા મુજબ રમકડાંની કાર શિરોલંબ લૂપ ફરતે ગતિ કરે છે. ઘર્ષણ અને હવાનો અવરોધ અવગણ્ય છે. કાર ટ્રેકને સ્પર્શ કરી રહી છે.
બતાવેલા સ્થાન આગળ બળ સદિશનો કયો ગણ કાર પરના તમામ બળ બતાવે છે?
કોઈ એક જવાબ પસંદ કરો: