If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

કાર અને ઉપગ્રહ માટે કેન્દ્રગામી બળને ઓળખવું

સમક્ષિતિજ વર્તુળમા ચાલતી કાર, શિરોલંબ વર્તુળમા ચાલતી કાર, અને કક્ષામાં ઉપગ્રહ માટે કેન્દ્રગામી બળ તરીકે કાર્ય કરતા બળ અથવા બળ ઘટકને ઓળખવું.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણી પાસે અહીં કંઈક એવું છે જે તમે અગાઉ કરી ગયા છો ધારોકે આપણે આ કર્મ છે અને આપણે આ વળાંક lay રહ્યા છે અહીં આ રસ્તો સપાટ છે અને આપણી ઝડપ અચળ છે હવે આ કારણે સીધી રેખામાં ગતિ કરતુ કોણ અટકાવે અહીં આ ધોડુંક અસાહજિક છે કારણકે આપણી પાસે કોઈક એવી દોરી નથી જે અહીં આ વક્રના કેન્દ્ર સાથે જોડાયેલી હોય તો તેને અહીં આ સીધી રેખામાં ગતિ કરતુ કોણ અટકાવે વિડિઓ અટકાવો અને જાતેજ તમે તેના વિશે વિચારો આ પરિસ્થિતિમાં આપણે તેના પાર લગતા બલો વિશે વિચારી શકીયે ફરીથી અહીં આપણે ધરી લઈએ કે આપણે સુન્ય અવકાશમાં છીએ અથવા જો તમે હવાના અવરોધ વિશે વિચારો તો હવાના અવરોધને કોણ સંતુલિત કરશે તેના વિશે પણ વિચારી શકાય તે કદાચ ઘર્ષણ હોય શકે પરંતુ જો આપણે બીજા બલો વિશે વિચારીયે તો ત્યાં ગુરુત્વાકર્ષણ બળ આવશે કારણે નીચેની તરફ ખેંચે અને આ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં તેને સંતુલિત કરવા લંબ બળ આવશે રોડ વડે લાગતું કર પાર લંબ બળ અહીં આ લંબ બળ છે પરંતુ આ કારણે વર્તુળાકાર પાથ પર વર્તુળમાં ગતિ કોણ કરાવે આપણે અહીં હવાનો અવરોધ લઈએ હવાનો અવરોધ એટલેકે કર પર હવા વડે લાગતું બળ એ કર્ણ વિરુદ્ધ દિશામાં કર પર ધક્કો લગાવે આપણે અહીં આ બાલને હવા વડે લાગતું બળ કહીશું આ તેનું મૂલ્ય છે અને પછી આ બળ ઘર્ષણ બળ વડે દૂર થશે અહીં આ ઘર્ષણ બળ છે જે કારની ગતિની દિશામાં આવશે હવે જો અહીં બરફ પર બરફનો ટુકડો હોય તો ત્યાં કોઈ ઘર્ષણ હશે અહીં અને તે આ હવાના અવરોધને દૂર કરવા શક્ષમ હશે નહિ માટે કર પ્રતિપ્રવેગિત થશે પરંતુ આ બધા બલો કેન્દ્રગામી દિશામાં લગતા નથી આ બધા બલો રોડ પર કારની ગતિને જણાવી રાખતા નથી પરંતુ અહીં ઘર્ષણ બળનો બીજો ઘટક આવશે જે આ કારની વર્તુળાકાર ગતિને જણાવી રાખે ઘર્ષણ બળનો અન્ય ઘટક આવશે જે રેડિયાળી હશે અને આ પરિસ્થિતિમાં આ આપણું કેન્દ્રગામી બળ છે હવે આપણે એક બીજું ઉદાહરણ જોયીયે ધારોકે હવે આપણે આ પ્રકારની લૂપ થી લૂપમાં છીએ પરંતુ અહીં જુદા જુદા બિંદુઓ આગળ કર વિશે વિચારીયે અને તે બિંદુઓ પાસે કેન્દ્રગામી બળ શું હશે તે વિચારીયે સૌપ્રથમ અહીં આ બિંદુઓ વિશે વિચારીયે અને આપણે ધારી લઈએ કે આપણે ગ્રહ પર છીએ તેથી ત્યાં ગુરુત્વાકર્ષણ બળ આવશે કંઈક આ પ્રમાણે આ ગુરુત્વાકર્ષણ બળ છે અને તેની વિરુદ્દ દિશામાં તમારી પાસે લંબ બળ હોવું જોઈએ હું અહીં આ સદિશની લંબાઈ વધારે રાખીશ કારણકે આ લૂપ પર ઉપરની તરફ java આ લૂપમાં પોતાની ગતિ જણાવી રાખવા લંબ બળનું મૂલ્ય વધારે હોવું જોયીયે જેથી તમારું પરિણામી બળ અંદરની તરફ થાય માટે આ આપણું લંબ બળ થશે અને આ પરિસ્થિતિમાં કેન્દ્રગામી બળ બરાબર અંદરની તરફ લાગતું પરિણામી બળ તેના બરાબર લંબ બળ ઓછા ગુરુત્વાકર્ષણ બળ થાય જો આ પરિણામી બળ અંદરની તરફ લાગતું ન હોય તો આ કાર આ વર્તુળમાં ગતિ કરી શકાશે નહિ જો અહીં પરિણામી બળ ૦ થાય તો આ કાર આ પ્રમાણે સીધીજ ગતિ કરશે અને જો તેનું પરિણામી બળ ઋણ હોય તો તે નીચેની તરફ પ્રવેગિત થાય અને આપણે અહીં આ બિંદુના આગળ હવાના અવરોધ અને ઘર્ષણ વિશે પણ વિચારી શકો જ્યાં હવાનો અવરોધ કારને પાછળની તરફ ધક્કો મારશે પરંતુ ઘર્ષણ તેને દૂર કરશે પંરતુ આપણે અત્યારે કેન્દ્રગામી દિશામા જતા અને તેમાંથી બહાર નીકળતા બળનો વિચાર કરીશું પરંતુ જો આપણે હવાના અવરોધને દર્શાવવું હોય તો તે કંઈક આ પ્રમાણે આવશે અહીં આ હવા વડે લાગતું બળ છે અને ત્યાર બાદ અહીં આ ઘર્ષણ બળ થશે હવે આ બિંદુ વિશે શું કહી શક્ય ત્યાં હજુ પણ ગુરુત્વાકર્ષણ બળ આવશે અહીં ગુરુત્વાકર્ષણ બળ આવે અને હું આ સદિશની લંબાઈ વધારે રાખીશ કારણકે આ ગુરુત્વાકર્ષણ બળ વત્તા કાર પર હવા વડે લાગતું બળ થશે જે આ કારણે પાંચની તરફ ધક્કો મારે અને ત્યાર બાદ અહીં આ ઘર્ષણ બળ વડે સંતુલિત થાય કર્ણ પૅઈડ અને રોડ વચ્ચે લાગતું ઘર્ષણ પરંતુ આ બંનેમાંથી કોઈપણ કેન્દ્રગામી દિશામા કાર્ય કરતુ નથી તો ત્યાં શું આવશે ? અહીં ટ્રેકનું લંબ બળ આવશે ટ્રેક આ કારણે વર્તુળમાં ગતિ કરાવવાનું ચાલુ રાખશે તેથી આ પરિસ્થિતિમાં લંબ બળ કંઈક આ પ્રમાણે આવે અહીં આ લંબ બળ થશે આમ અહીં આ પરિસ્થિતિમાં કેન્દ્રગામી બળ બરાબર લંબ બળનું મૂલ્ય અહીં આ બંને સદિશો સમાન થશે હવે જયારે આપણે લૂપ થી લૂપમાં અહીં ટોચ પર હોયીયે ત્યારે શું થાય તેના વિશે વિચારીયે તમે વિડિઓ અટકાવો અને જાતેજ તે શોધવાનો પ્રયત્ન કરો આપણે અગાઉ જોય ગયા તે પ્રમાણે અહીં આ દિશામાં હવાનો અવરોધ આવશે હવા વડે કાર પર લાગતું બળ જે તેને પ્રતિ પ્રવેગિત કરવાનો પ્રયત્ન કરે અને પછી તેને સંતુલિત કરતુ ઘર્ષણ બળ આવશે પરંતુ હવે શિરોલંબ દિશામાં શું થાય તેના વિશે વિચારીયે હવે અહીં નીચેની તરફ કેટલાક બળો આવશે એક ગુરુત્વાકર્ષણ બળ અને ત્યાં બીજો શું આવશે ? ધારોકે તમે અહીં ખુબજ ઝડપથી જાય રહ્યા છો તેથી આ ટ્રેક તમને આ નીચેની તરફ ધક્કો મારે માટે ગુરુત્વાકર્ષણ બળ વત્તા વત્તા લંબ બળ આ સદિશનું મૂલ્ય બરાબર ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય અને લંબ બળના મૂલ્યનો સરવાળો અને તે પરિસ્થિતિમાં તે અહીં કેન્દ્રગામી બળ થાય માટે કેન્દ્રગામી બાલનું મૂલ્ય બરાબર ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય વત્તા લંબ નું મૂલ્ય અથવા તમે તેને સાડીશ તરીકે પણ વિચારી શકો જો તમે આ બંને સદિશોને ઉમેરો તો તમને કેન્દ્રગામી બળનો સાડીશ મળે જે કારની વર્તુળાકાર ગતિને જણાવી રાખે હવે કે અંતિમ પરિસ્થિતિ વિશે વિચારીયે ધારોકે મારી પાસે એક પદાર્થ કક્ષામાં છે ધારોકો અહીં આ કોઈ એક ગ્રહ છે અથવા આપનો ગ્રાહ છે અને અહીં આ કોઈ પદાર્થ છે ધારોકે કોઈ પ્રકારનો ઉપગ્રહ આ પ્રમાણે હું તેને આ પ્રમાણે દોરવાનો પ્રયત્ન કરીશ તે કંઈક આ રીતનો દેખાય છે અથવા ધારોકે તે કોઈ કુદરતી ઉપગ્રહ છે જેમકે ચંદ્ર અહીં આપણી પાસે કોઈ હવા નથી ત્યાં હવાનો અવરોધ ખુબજ ઓછો છે કદાચ ત્યાં ઘોડાં હવાના નાયુઓ છે મૉટે ભાગે ત્યાં શૂન્ય અવકાશ છે અને અહીં આ કશામાં છે તે નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે તે ગ્રહની આસપાસ કક્ષામાં વર્તુળાકાર ગતિ કરે છે હવે તેને અહીં આ સીધી રેખામાં ગતિ કરતુ કોણ અટકાવે વિડિઓ અટકાવો અને જાતેજ તમે તેને વિશે વિચારો ત્યાં ગુરુત્વાકર્ષણ બળ હશે ત્યાં તે ગ્રહનું ગુરુત્વાકર્ષણ બળ હશે હવે સૌપ્રથમ લોકો કહાંસે ગુરુત્વાકર્ષણ બળ કારણકે જયારે અવકાશ યાત્રીઓ અવકાશમાં હોય ત્યારે તેવો તરતા હોય છે અને એવા ફોટો me જોયા છે તેવો મુક્ત પતન કરતા હોય છે તેને કારણે એવું દેખાય છે પરનું જો તમે પૃથ્વીની સપાટીથી લગભગ ૧૦૦ માઈલ જેટલા દૂર હોવ તો ત્યાં ગુરુત્વાકર્ષણ બળ નું મૂલ્ય પૃથ્વીના સપાટીના ગુરુત્વાકર્ષણ બળ કરતા જુદું હશે અહીં ત્યાં હવા હશે અહીં પરંતુ જો તમે કક્ષામાં હોવ તો તમે ત્યાં સતત મુક્ત પતન કરતા હશો જેથી ગુરુત્વાકર્ષણ બળ ન હોય તેવુંજ અનુભવ થાય પરંતુ તે ગુરુત્વાકર્ષણ બળ આ ગ્રહની આસપાસ કક્ષામાં તમારી વર્તુળાકાર ગતિને જણાવી રાખે છે અને તે તમને અવકાશમાં સીધી રેખામાં ગતિ કરતા અટકાવે છે