આપણને કહેવામાં આવ્યું છે કે નીચે દર્શાવ્યા પ્રમાણે દોરી સાથે બાંધવામાં આવેલો બળ સમક્ષિતિજ વર્ટૂર માં અચળ ઝડપે ફરે છે દોરી ક્ષમક્ષિતિજ સાથે થિટા ખૂણો બનાવે છે ક્યાં એરો પરના તમામ બળ દર્શાવે વિડિઓ અટકાવો અને જુઓ કે તમે જાતે તે શોધી શકો છો કે નહીં હવે આપણે તે સાથે મળીને કરીએ બોલને દોરી સાથે બાંધવા માં આવ્યો છે અને અત્યારે તેને લટકાવવા માં આવ્યો છે ધારોકે આપણે કોઈક પ્રકારના ગ્રહ પર છીએ અને જો આપણે કોઈક પ્રકારના ગ્રહ પર જોઈએ તો આ બોલ પર ગુણુત્વાકર્ષણ બળ કામ કરશે હું તેના માટેનો સદિશ દોરીસ અહીં આ બોલ પર ગુણુત્વાકર્ષણ બળ કામ કરશે અને તે કૈક આપ્રમાણે નીચેની દિશા માં આવશે હું તેના મૂલ્ય ને કેપિટલ f સબ g વડે દર્શાવીસ હવે આ બોલ ની નીચેની તરફ પ્રવેગિત કરતો કોણ અટકાવે છે આ બોલની નિયમિત વર્ટૂર આકાર ગતિ કોણ કરાવે છે આ બંને પ્રશ્ન નો જવાબ દોરી માં રહેલું તણાવ છે યાદ રાખો કે તણાવ એ ખેચતું બળ છે દોરી વડે આ બોલ ખેંચાય રહીઓ છે કૈક આ પ્રમાણે દેખાશે તનાવ બળ કૈક આપ્રમાણે આવશે તનાવ બળ આપણે તેને આપ્રમાણે દર્શાવીશું આની સાથેજ આપણી ફ્રી બોડી ડાયેગ્રામ એટલે કે મુક્ત પદાર્થ રેખા ચિત્ર બનાવ્યું હવે આપણે આપણા પ્રશ્ન નો જવાબ આપી શકીએ બોલ પર લગતા તમામ બળ જેને એરો વડે દર્શાવવા માં આવ્યા છે એક નીચે ની તરફ લાગે છે અને બીજું દોરી ની દિશા માં લાગે છે અને જો તમે અહીં વિકલ્પો નો જોશો તો તમે કહેશો કે અહીં વિકલ્પ A આવશે હવે તમારા માના કેટલાક કહેશે કે શું ત્યાં કોઈ કેન્દ્ર ગમી બળ હશે જે આ બોલને નિયમિય વર્ટૂર આકાર ગતિ બીજા કોઈ પ્રકારનું બળ નથી જે આ ગુરુત્વાકર્ષણ બળ નો વિરોધ કરે અને આ પ્રશ્નો નો જવાબ હા છે પરંતુ તેઓ ફક્ત તનાવ બળના ઘટકો છે હવે જો તમે આ તણાવ ના x ઘટક ને જુઓ જેને આપણે ftx વડે દર્શાવીસુ તો તેના બરાબર કેન્દ્રગામી બળ જ થશે અથવા તનાવ ના x ઘટક નું મૂલ્ય એ કેન્દ્ર ગમી બળના મૂલ્ય ને સમાન થાય જો તમે તણાવ ના y ઘટક ને જુઓ તો તે ગુણુતવકરશન બાલનું વિરોધ કરશે માટે આ તણાવના y ઘટકનું મૂલ્ય f સબ t y એ ગુણુત્વાકર્ષણ બળ ના મૂલ્ય ને સમાન થશે પરંતુ આપણે આપનો પ્રશ્ન નો જવાબ આપીજ દીધો છે અને અહીં શું થઈ રહ્યું છે આપણે તેને સ્પષ્ટ કરી રહીઆ છીએ