If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ન્યૂટનનો બીજો નિયમ: બળ, દળ, અને પ્રવેગ માટે ઉકેલવું

તમને જરૂર પડી શકે છે:કેલ્ક્યુલેટર

સમસ્યા

m દળવાળી સ્ટન્ટ વુમન એકશન મુવીના શૂટિંગ દરમિયાન નેટ પર પડે છે. ધારો કે તે જયારે નેટને સ્પર્શ કરે ત્યારે ઉપરની દિશામાં a મૂલ્યના પ્રવેગનો અનુભવ કરે છે.
વ્યક્તિ મધ્યમાં છે અને નીચેની તરફ પડી રહી છે. સ્પર્શી રહી છે અને તેની નીચે રાખોડી નેટ છે.
સ્ટન્ટ વુમન પર લાગતા લંબ બળના મૂલ્ય Fn માટે સાચી પદાવલિ શું છે?
ઉપરની તરફને ધન દિશા તરીકે ધ્યાનમાં લો.
કોઈ એક જવાબ પસંદ કરો:
અટકી ગયા?
અટકી ગયા?