મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન (ભારત)
Course: ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન (ભારત) > Unit 9
Lesson 13: કેન્દ્રગામી બળના પ્રશ્નોને ઉકેલવાકેન્દ્રગામી બળ શું છે?
કેન્દ્રગામી બળ શું છે અને તેની ગણતરી કઈ રીતે થાય તે શીખો.
કેન્દ્રગામી બળ શું છે?
કેન્દ્રગામી બળ એ પરિણામી બળ છે જે વર્તુળાકાર પથ પર પદાર્થની ગતિ જાળવી રાખવા માટે કામ કરે છે.
કેન્દ્રગામી પ્રવેગ પરના આપણા આર્ટીકલમાં, આપણે શીખ્યા છે કે વેગ v સાથે r ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરતો કોઈ પણ પદાર્થ તેના પથના કેન્દ્ર તરફ લાગતા પ્રવેગનો અનુભવ કરે છે.
a, equals, start fraction, v, squared, divided by, r, end fraction.
તેમ છતાં, આપણે ચર્ચા કરવી જોઈએ કે પદાર્થ પ્રથમ સ્થાને વર્તુળાકાર પથ પર ગતિ કરતો કઈ રીતે આવે. ન્યૂટનનો પહેલો નિયમ જણાવે છે કે જ્યાં સુધી પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યારે પદાર્થ સુરેખ પથ પર ગતિ કરવાનું ચાલુ રાખે છે. અહીં બાહ્ય બળ એ કેન્દ્રગામી બળ છે.
એ સમજવું અગત્યનું છે કે કેન્દ્રગામી બળ એ મૂળભૂ બળ નથી, પણ તેને પરિણામી બળ નું નામ આપવામાં આવ્યું છે જેના કારણે પદાર્થ વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. ફરતી ટેથર્ડ બોલની દોરીમાં તણાવ બળ અને ઉપગ્રહને કક્ષામાં રાખતું ગુરુત્વાકર્ષણ બળ એ બંને કેન્દ્રગામી બળના ઉદાહરણ છે. વર્તુળાકાર પઠન કેન્દ્ર તરફ લાગતું પરિણામી બળ આપવા તેમનો સરવાળો (સદિશોના સરવાળા વડે) કારણકે ઘણા બધા સ્વતંત્ર બળનો સમાવેશ થાય છે.
ન્યૂટનના બીજા નિયમ સાથે શરૂઆત કરતા :
અને પછી આના બરાબર કેન્દ્રગામી પ્રવેગ લેતા,
આપણે બતાવી શકીએ કે કેન્દ્રગામી બળ F, start subscript, c, end subscript પાસે માન હોય છે
અને તેની દિશા હંમેશા વર્તુળાકાર પથના કેન્દ્ર તરફ હોય છે. સમાન રીતે, જો omega કોણીય વેગ હોય, તો કારણકે v, equals, r, omega,
ટેથર્ડ બોલ
એક સાધન જે સ્પષ્ટ રીતે સમજાવે છે કે ટેથર્ડ દળ (m, start subscript, 1, end subscript) નો સમાવેશ કરતુ કેન્દ્રગામી બળ હલકા વજનવાળી દોરી વડે સમક્ષિતિજ વર્તુળમાં ફરે છે જે આકૃતિ 1 માં દર્શાવ્યા મુજબ વિરુદ્ધ દિશામાં વજન (m, start subscript, 2, end subscript) સુધી શિરોલંબ ટ્યુબમાંથી પસાર થાય છે.
મહાવરો 1: જો 1, space, k, g દળ ધરાવતો m, start subscript, 1, end subscript ત્રિજ્યા 1, space, m ના વર્તુળમાં ફરે અને m, start subscript, 2, end subscript, equals, 4, space, k, g જો આપણે ધારીએ કે કોઈ પણ દળ શિરોલંબ દિશામાં ગતિ કરતુ નથી તેમજ દોરી અને ટ્યુબ વચ્ચેનું ઘર્ષણ ન્યૂનતમ છે તો કોણીય વેગ શું થાય?
કાર ખૂણેથી વળાંક લે છે
મહાવરો 2: એક કાર 15, start text, space, m, end text ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર વળતી વખતે 10, start text, space, m, slash, s, end text ની ઝડપે વળાંક લે છે. સ્લીપ થયા વગર જો આ કારે વળાંક લેવો હોય તો જમીન અને પૈંડાની વચ્ચે સ્થિત ઘર્ષણનો ન્યૂનતમ અચળાંક શું હોવો જોઈએ?
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.