If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સ્થિત અને ગતિક ઘર્ષણ

તમને જરૂર પડી શકે છે:કેલ્ક્યુલેટર

સમસ્યા

7.0kg નું બોક્સ ટેબલ પર સ્થિર છે. બોક્સ અને ટેબલ વચ્ચેનો સ્થિર ઘર્ષણનો અચળાંક μs0.40 છે, અને ગતિકીય ઘર્ષણનો અચળાંક μk0.10 છે. પછી, 30N સમક્ષિતિજ બળ બોક્સ પર લગાડવામાં આવે છે.
બોક્સના પ્રવેગનું શ્રેષ્ઠ અંદાજિત મૂલ્ય શું મળે?
તમારા જવાબ (શૂન્યેતર ન હોય) ને બે સાર્થક અંક સુધી ફેરવો.
કોઈ એક જવાબ પસંદ કરો:
અટકી ગયા?
અટકી ગયા?