If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

લુબ્રીકોન VI પર સ્લો સોક

ઘર્ષણરહિત ગ્રહ પર થીજેલું મોજું ધીમેથી ગતિ કરતુ હોય તો શું થાય. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આ એક ગ્રહનું ચિત્ર છે અને તે ગ્રહનું નામ લુબ્રીકોન 6 છે લુબ્રીકોન 6 અને લુબ્રીકોન 6 એ ખુબ જ ખાસ પ્રકારનો ગ્રહ છે કારણ કે તે એવા ઘટકનો બનેલો છે જે હજુ સુધી સોધાયું નથી અને તે ઘટકનું નામ લુબ્રિક છે અને લુબ્રિક વિશિષ્ઠ છે કારણ કે કઈ પણ લુબ્રીકાની સપાટી પર સરકે તો તે કોઈ પણ જાતના ઘર્ષણનો અનુભવ કરશે નહિ ધારો કે આ લુબ્રીકાની સપાટી છે આપણે તેને બાજુએથી જોઈએ છીએ અને તેની ઉપર આ ઈટનો ટુકડો છે અહીં આ ઈંટ છે ઝેલુબ્રિકની સપાટી પર આ રીતે સરકે છે તો ત્યાં તેને કોઈ પણ જાતના ઘર્ષણનો અનુભવ થશે નહિ ત્યાં કોઈ પણ પ્રકારનો ઘર્ષણ નથી ત્યાં કોઈ પણ પ્રકારનું ઘર્ષણ નથી હવે બીજી બાબતો જે આપણે લુબ્રીકોન 6 વિશે જાણીએ છીએ તે એ છે કે તે અવકાશમાં ખુબ જ ધીમેથી ગતિ કરે છે અને ત્યાં કોઈ વાતાવરણ નથી હકીકતમાં તેની આસપાસ સંપૂર્ણં પણે શૂન્યવકાશ છે તે અવકાશમાં ખુબ જ દૂરના ભાગમાં આવેલું છે તેથી ત્યાં હાઇડ્રોજનના થોડા અણુઓ પણ આવેલા નથી ત્યાં સંપૂર્ણ પણે શૂન્યવકાશ છે અને તે પ્રાચીન ગ્રહ પણ છે તે જે તારાની આસપાસ કક્ષામાં પરિભ્રમણ કરતો હતો તે તારો ક્યારેનો મૃત પામ્યો છે આમ તે દૂર અવકાશમાં આવેલો ખુબ ધીમેથી ગતિ કરતો ગ્રહ છે જ્યાં કોઈ વાતાવરણ નથી હવે બીજી બાબતો જે આપણે આ લુબ્રીકોન 6 વિશે જાણીએ છીએ એ તે છે કે તે એક સંપૂર્ણ ગોળો છે અહીં આ ગ્રહ સંપૂર્ણં ગોળો છે હવે ધારો કે આ લુબ્રીકોન 6 ની સપાટી છે તેની ઉપર એક બરફનો ટુકડો છે કંઈક આ પ્રમાણે અને આ બરફના ટુકડાની અંદર એક મોજું થીજી ગયેલું છે તે કંઈક આ પ્રમાણે છે બરફના ટુકડાની અંદર મોજું છે અને તે આ દિશામાં એક કિલો મીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે જયારે આપણે આ ગ્રહને મેક્રો લેવલથી જોઈએ ત્યારે આ થીજેલું મોજું લગભગ અહીં આવશે અને ધારો કે તે લુબ્રીકોન 6 ના વિષુવ વૃત પર ગતિ કરે છે કંઈક આ પ્રમાણે હવે મારો પ્રશ્ન એ છે કે આપણે આ બધી જે ધારણાઓ કરી કે ત્યાં કોઈ વાતાવરણ નથી લુબ્રીકોન 6 એ સંપૂર્ણ ગોળો છે તેના પર કોઈ પણ વસ્તુ ગતિ કરે તો પણ તેને ઘર્ષણનો અનુભવ થતો નથી આ બધી ધારણાઓ સાથે સમય જતા આ થીજેલા મોજાનું શું થશે હવે આ પ્રશ્નનો જવાબ આપવા આપણે આ પદાર્થ પર લગતા તમામ બળ વિશે વિચાર કરવો પડશે સૌ પ્રથમ આ ગ્રહના કેન્દ્રની અંદર આવતા અને તેમાંથી બહાર જતા બળનો વિચાર કરીએ આ ગ્રહનું દળ હશે અને તેથી જ તમારી પાસે આ ગ્રહના દળના કેન્દ્ર તરફ લાગતું બળ હશે માટે તમારી પાસે ગુરુત્વાકર્ષણ બળ હશે જે આ ગ્રહના કેન્દ્રની તરફ જશે હું તેને આ પ્રમાણે દોરીશ આ પ્રમાણે આ ગુરુત્વાકર્ષણ બળ છે જે ગ્રહના કેન્દ્ર માંથી આ પ્રમાણે આવશે ત્યાર બાદ આપણે જાણીએ છીએ કે આ ગ્રહ અહીં આ પ્રમાણે વર્તુળાકાર ગતિ કરશે નહિ આપણી પાસે અહીં સપાટી છે તે લુબ્રિકની સપાટી પરથી ગતિ કરશે નહિ અને ત્યાર બાદ આપણે એ પણ જાણીએ છીએ કે આ બ્લોગ આ ગ્રહના કેન્દ્રની આસપાસ વર્તુળાકાર ગતિ કરશે નહિ આપણી પાસે અહીં સપાટી છે તે લુબ્રિકની સપાટી પરથી ગતિ કરશે નહિ આપણે અહીં ધારી લઈએ કે લુબ્રિક એ ખુબ જ મજબૂત ઘટક છે અને તેથી ત્યાં લેમ્બ બળ પણ હશે તમારી પાસે લંબ બળ હશે જે આ બ્લોકને ગ્રહના કેન્દ્રની આસ પાસ ગતિ કરતુ અટકાવે આમ આ લંબ બળ છે હવે મારો પ્રશ્ન એ છે કે શું આ લંબબળ ગુરુત્વાકર્ષણ બળને સમાન હશે આપણે તેના વિશે પછીના વિડિઓઆ વિચારીશું આમ આ બધા પદાર્થ પર લગતા બળો છે હવે જો આપણે ગ્રહની સપાટીની સાથે સમક્ષિતિજ દિશામાં લગતા બળ વિશે વિચારીએ તો ત્યાં કોઈ બળ નથી અહીં સમક્ષિતિજ દિશામાં કોઈ પરિણામી બળ નથી માટે આ બ્લોક પ્રવેગિત થશે નહિ અને પ્રતિ પ્રવેગિત પણ થશે નહિ તે હવાનું કોઈ ઘર્ષણ નથી અથવા ત્યાં હવાનો કોઈ અવરોધ નથી જો તમારી પાસે વાતાવરણ હોય તો વાતાવરણના કણોની સાથે ઘર્ષણ હશે તે સંપૂર્ણં પણે શૂન્યવકાશ છે તેથી ત્યાં કશુ થશે નહિ ત્યાં કોઈ ઘર્ષણ નથી અહીં કોઈ ઘર્ષણ નથી જો ઘર્ષણ હોત તો તે કદાચ સમક્ષિતિજ દિશામાં આવી શકત માટે સમક્ષિતિજ દિશામાં કોઈ બળ નથી માટે અહીં આ બ્લોક હંમેશા માટે એક કિલો મીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરવાનું ચાલુ રાખશે આપણે જે પ્રમાણે અનુમાન લગાવ્યા તેના આધારે તે આ પ્રમાણે ગતિ કરવાનું ચાલુ રાખશે