If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

વેગમાનના સંરક્ષણનો ઉપયોગ કરીને દળ અને ઝડપની ગણતરી

તમને જરૂર પડી શકે છે:કેલ્ક્યુલેટર

સમસ્યા

1.0kg નું ગાડું ઘર્ષણરહિત ટ્રેક પર 5.0ms થી જમણી બાજુ ખસી રહ્યું છે અને જમણી બાજુ 2.0ms થી ખસતા બીજા ગાડાં સાથે અથડાય છે. 1.0kg ના ગાડાંની અંતિમ ઝડપ જમણી બાજુ 0.50ms છે, અને બીજા ગાડાંની અંતિમ ઝડપ જમણી બાજુ 2.3ms છે
બીજા ગાડાંનું દળ શું છે?
જમણી બાજુને ધન દિશા તરીકે ધ્યાનમાં લો.
બે અર્થસૂચક અંકમાં ફેરવો.
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
kg