If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

લંબ બળ શું છે?

જયારે બે પદાર્થ સ્પર્શે છે, તેઓ એકબીજા પર બળ લગાડે છે.

લંબ બળ શું છે?

શું કોઈક વાર ખુબ જ ઝડપથી વળાંક લીધો છે અને દીવાલ તરફ સીધા જ ચાલ્યા છો. તે વગાડે છે અને આપણને મૂર્ખ સાબિત કરે છે. જયારે આપણે ઘન પદાર્થો તરફ દોડીએ ત્યારે આપણે જે પીડાનો અનુભવ કરીએ છીએ તે તેના માટે લંબ બળ જવાબદાર છે. લંબ બળ એ એવું બળ છે જે ઘન પદાર્થોને એકબીજા તરફ પસાર થતા અટકાવવા સપાટી લગાડે છે.
લંબ બળ એ સંપર્ક બળ છે. જો બે સપાટીઓ સંપર્કમાં ન હોય, તો તેઓ એકબીજા પર લંબ બળ લગાડી શકે નહિ. ઉદાહરણ તરીકે, જો ટેબલ અને બૉક્સ એકબીજાના સંપર્કમાં ન હોય તો તેઓ એકબીજા પર લંબ બળ લગાડી શકે નહિ.
તેમ છતાં, જયારે એ સપાટીઓ સંપર્કમાં હોય (જેમ કે ટેબલ અને બૉક્સ) તેઓ એકબીજા પર લંબ બળ લગાડે, જે સંપર્ક સપાટીને લંબ હોય. આ લંબ બળ જરૂરિયાત પણે એટલું મોટું હોય કે જેથી તે સપાટીઓને એકબીજાનામાં ઘુસી જતી અટકાવે.
લંબ બળ માનો શબ્દ લંબ એ કંઈ સામાન્ય બાબત દર્શાવતો નથી. તે સપાટીને લંબ હોય છે. આ જ કારણે લંબ બળને સામાન્ય રીતે F, start subscript, n, end subscript અથવા N તરીકે દર્શાવવામાં આવે છે, એવું બળ જે સંપર્કમાં રહેલી બે સપાટીઓને લંબ હોય છે. આ યોગ્ય છે કે બળ સપાટીને લંબ છે કારણકે લંબ બળ ઘન પદાર્થોને એક્બીજામાંથી પસાર થતા અટકાવે છે. સપાટીઓ પણ તેમને સમાંતર દિશામાં સંપર્ક બળ લગાડી શકે, પણ આપણે સામાન્ય રીતે તેને લંબ બળ કહેવાના બદલે બળને ઘર્ષણ બળ કહીએ છીએ (કારણકે તે સપાટીઓને એકબીજામાં સરકતી અટકાવવા કામ કરે છે).

આ નિર્જીવ સપાટી લંબ બળ લગાડવાનું છે એવું કઈ રીતે "જાણે"?

નીચેની આકૃતિ 3(a) માં બતાવ્યા મુજબ મોટા ભાગના લોકો માટે તે યોગ્ય છે કે જયારે તેઓ કૂતરાના ખોરાકની ભારે થેલી ઊંચકી રહ્યા હોય ત્યારે તેમને તેમના હાથ સાથે ઉપરની તરફ બળ લગાડવું પડે.
પણ ઘણા લોકો માટે એ માનવું અઘરું છે કે નિર્જીવ પદાર્થ જેમ કે ટેબલ આકૃતિ 3(a) માં બતાવ્યા મુજબ કૂતરાના ખોરાકની થેલી પર ઉપરની તરફ લંબ બળ લગાડી શકે. ઘણી વાર લોકો મને છે કે ટેબલ ખરેખર ઉપરની તરફ બળ લગાડતું નથી, પણ કૂતરાના ખોરાકને નીચે પડતો "અટકાવે છે". પરંતુ આ રીતે ન્યૂટનનો નિયમ કામ કરતો નથી. જો ત્યાં ફક્ત કૂતરાના ખોરાક પર નીચેની તરફ લાગતું ગુરુત્વાકર્ષણ બળ જ હોય, તો ખોરાક નીચેની તરફ પ્રવેગિત થવો જ જોઈએ. ટેબલ નીચે પડતું અટકાવવાથી વધારે કરે છે. કુતરાના ખોરાકને "નીચે પડતો અટકાવવા" તે ઉપરની તરફ લંબ બળ લગાડે છે.
જો ભારે પદાર્થ ટેબલ પર મુક્યો હોય, તો ટેબલમાંથી તે વજનને પસાર થતું અટકાવવા ટેબલે વધુ લંબ બળ લગાડવું જોઈએ. ટેબલમાંથી પદાર્થને પસાર થતો અટકાવવા માટે તેણે સાચા જથ્થાનું બળ લગાડવાનું છે તે ટેબલ કઈ રીતે જાણી શકે?
મૂળભૂત રીતે, ટેબલ સપાટી/પદાર્થ કેટલો દબાયો અથવા વિકૃત થયો છે તેના આધારે કેટલું બળ લગાડવું તે "જાણે છે". જયારે ઘન પદાર્થો આકાર બદલે તેઓ પોતાની મૂળ સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરે છે અને "સ્પ્રિંગ પાછી" પોતાના મૂળ આકારમાં. જેટલું વજન વધારે, તેટલી વિકૃતિ વધારે, વધુ પુનઃસ્થાપક બળ સપાટીને તેના મૂળ આકારમાં લાવવાનો પ્રયત્ન કરે. જો આ ભારને કાર્ડ ટેબલ પર મૂકવામાં આવે તો આ વિકૃતિ નોંધપાત્ર બને, પણ દૃઢ પદાર્થો પણ આકાર બદલે છે જયારે તેમના પર બળ લગાડવામાં આવે. પાદરહ જ્યાં સુધી તેની હદ સુધી વિકૃત ન થાય, તે પુનઃસ્થાપક બળ લગાડે જેમ કે સંકોચાયેલી સ્પ્રિંગ (અથવા ડાઇવિંગ બોર્ડ). તેથી જયારે ભારને ટેબલ પર મૂકવામાં આવે, જ્યાં સુધી પુનઃસ્થાપક બળ ભારના વજન જેટલું મોટું ન બને ત્યાં સુધી ટેબલ નીચે નમેલું રહે છે. આ સમયે ભાર આગળનું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય છે. આ ત્યારની પરિસ્થિતિ છે જયારે ભાર ટેબલ પર સ્થિર હોય. ટેબલ ઝડપથી નીચું નમેં, અને તે ખુબ જ ઓછું હોય છે તેથી આપણે સામાન્ય રીતે તેને નોંધી શકતા નથી.
આકૃતિ 3: (a) કૂતરાના ખોરાકની થેલી પકડેલી વ્યક્તિ ઉપરની તરફ બળ F, start subscript, start text, h, a, n, d, end text, end subscript લગાડે જે ખોરાકના વજન W ના મૂલ્યને સમાન અને તેની દિશાની વિરુદ્ધ દિશામાં હોય. (b) જયારે ખોરાકને કાર્ડ ટેબલ પર મુકવામાં આવે ત્યારે ટેબલ નમી જાય છે. ટેબલમાં સ્થિતિસ્થાપક પુનઃસ્થાપક બળ વધે છે જ્યાં સુધી ભારના વજનને સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં લંબ બળ N અથવા F, start subscript, n, end subscript ન મળે. (Image Credit: Openstax College Physics)

તમે લંબ બળ માટે કઈ રીતે ઉકેલી શકો?

લંબ બળ શોધવા માટેનું કોઈ ખાસ સૂત્ર બનાવવામાં આવ્યું નથી. લંબ બળ શોધવા માટે આપણે એ હકીકતનો ઉપયોગ કરીએ છીએ કે આપણે સપાટીને લંબ પ્રવેગ વિશે કંઈક જાણીએ છીએ (આપણે ધારીએ છીએ કે સપાટીઓ એક્બીજામાંથી પસાર થતી નથી). તેથી, આપણે મોટા ભાગે આ રીતનો ઉપયોગ કરીને ન્યૂટનના બીજા નિયમ પરથી લંબ બળ માટે ઉકેલીએ છીએ.
  1. પ્રશ્નમાં આપેલા પદાર્થ પર કામ કરતા બધા જ બળ દર્શાવવા બળની આકૃતિ દોરો.
  2. લંબ બળની સમાન દિશામાં જ ન્યૂટનના બીજા નિયમ માટેની દિશા પસંદ કરો (જેમ કે સંપર્ક સપાટીને લંબ)
  3. તે દિશા માટે ન્યૂટનના બીજા નિયમ left parenthesis, a, equals, start fraction, \Sigma, F, divided by, m, end fraction, right parenthesis માં પ્રવેગ, દળ, અને કામ કરતા બળોની કિંમત મુકો.
  4. લંબ બળ F, start subscript, n, end subscript માટે ઉકેલો.
સપાટીઓને એકબીજામાં પસાર થતી અટકાવવા જરૂરી લંબ બળ વધારે અથવા ઓછું હશે તે ધારીને આપણે લંબ બળ માટે ઉકેલી રહ્યા છીએ.
આ રીતનો ઉપયોગ નીચેના સરળ ઉદાહરણમાં કરીએ. નીચે બતાવ્યા મુજબ, m દળના બૉક્સના સરળ ઉદાહરણને ધ્યાનમાં લો જે ટેબલ પર સ્થિર છે.
નીચેની પદ્ધતિ જે આપણને મળે,
a, start subscript, y, end subscript, equals, start fraction, \Sigma, F, start subscript, y, end subscript, divided by, m, end fraction, start text, left parenthesis, શ, િ, ર, ો, લ, ં, બ, space, દ, િ, શ, ા, space, મ, ા, ટ, ે, space, ન, ્, ય, ૂ, ટ, ન, ન, ા, space, બ, ી, જ, ા, space, ન, ો, ય, મ, ન, ો, space, ઉ, પ, ય, ો, ગ, space, ક, ર, ો, comma, space, ક, ા, ર, ણ, ક, ે, space, end text, F, start subscript, n, end subscript, start text, space, શ, િ, ર, ો, લ, ં, બ, space, છ, ે, right parenthesis, end text
0, equals, start fraction, start color #e84d39, F, start subscript, n, end subscript, end color #e84d39, minus, start color #6495ed, F, start subscript, g, end subscript, end color #6495ed, divided by, m, end fraction, start text, left parenthesis, શ, િ, ર, ો, લ, ં, બ, space, પ, ્, ર, વ, ે, ગ, comma, space, અ, ન, ે, space, શ, િ, ર, ો, લ, ં, બ, space, બ, ળ, ો, ન, ી, space, ક, િ, ં, મ, ત, space, મ, ૂ, ક, ો, right parenthesis, end text
start color #e84d39, F, start subscript, n, end subscript, end color #e84d39, equals, start color #6495ed, F, start subscript, g, end subscript, end color #6495ed, start text, left parenthesis, લ, ં, બ, space, બ, ળ, space, મ, ા, ટ, ે, space, ઉ, ક, ે, લ, ો, right parenthesis, end text
start color #e84d39, F, start subscript, n, end subscript, end color #e84d39, equals, m, g, start text, left parenthesis, એ, space, હ, ક, ી, ક, ત, ન, ો, space, ઉ, પ, ય, ો, ગ, space, ક, ર, ો, space, ક, ે, space, end text, start color #6495ed, F, start subscript, g, end subscript, end color #6495ed, equals, m, g, right parenthesis
પદાર્થ સમક્ષિતિજ સપાટી પર છે તેવા સરળ ઉદાહરણમાં, લંબ બળ ગુરુત્વાકર્ષણ બળ F, start subscript, n, end subscript, equals, m, g ને સમાન થશે.
હંમેશા લંબ બળ બરાબર m, g હોતું નથી. જો આપણે વધુ જટિલ પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ જ્યાં સંપર્ક સપાટી સમક્ષિતિજ નથી, અથવા ત્યાં વધારાના શિરોલંબ બળ હાજર છે, અથવા ત્યાં શિરોલંબ પ્રવેગ છે, ત્યાં લંબ બળ બરાબર m, g જ થાય એવું જરૂરી નથી. તેમ છતાં, જટિલ પરિસ્થિતિ માટે પણ, આપણે ઉપર બતાવેલી રીત મુજબ જ લંબ બળને ઉકેલીશું આપણે પ્રવેગ માટે જુદી કિંમત મૂકી શકીએ, અથવા ત્યાં વધુ બળોનો સમાવેશ થતો હોય, પણ ન્યૂટનના બીજા નિયમનો ઉપયોગ કરીને લંબ બળ શોધવા માટેની પદ્ધતિ સમાન જ રહેશે.

લંબ બળને સમાવતા ઉદાહરણો કેવા દેખાય?

ઉદાહરણ 1: એલિવેટર લંબ બળ

કિવી ફ્લેવર ધરાવતા બબલ ગમના 4, point, 5, start text, space, k, g, end text ના પેકેટને ઓફિસ બિલ્ડિંગના ઉપરના માળ સુધી પહોંચાડવામાં આવે છે. બૉક્સને એલિવેટરના માળ પર મૂકવામાં આવે છે જે a, equals, 3, point, 0, start fraction, start text, m, end text, divided by, start text, s, end text, squared, end fraction મૂલ્યના પ્રવેગ સાથે ઉપરની તરફ પ્રવેગિત થાય છે. પહોંચાડનાર વ્યક્તિ એક પગ પેકેટ પર મૂકે છે જેથી પેકેટ પર 5, start text, space, N, end text મૂલ્યનું નીચેની તરફ બળ લાગે છે.
એલિવેટરના માળ વડે પેકેટ પર લાગતું લંબ બળ શું થાય?
સૌપ્રથમ આપણે બળની આકૃતિ દોરીએ જે પેકેટ પર લાગતા બધા જ બળ દર્શાવે છે (આપણે આકૃતિમાં પ્રવેગનો સમાવેશ કરીશું નહિ કારણકે પ્રવેગ એ બળ નથી. તેમજ, આપણે એલિવેટરના વધારાના બળનો પણ સમાવેશ કરીશું નહિ કારણકે લંબ બળ એ એલિવેટર વડે બૉક્સ પર લાગતું બળ છે).
a, start subscript, y, end subscript, equals, start fraction, \Sigma, F, start subscript, y, end subscript, divided by, m, end fraction, start text, left parenthesis, શ, િ, ર, ો, લ, ં, બ, space, દ, િ, શ, ા, space, મ, ા, ટ, ે, space, ન, ્, ય, ૂ, ટ, ન, ન, ા, space, બ, ી, જ, ા, space, ન, ો, ય, મ, ન, ો, space, ઉ, પ, ય, ો, ગ, space, ક, ર, ો, right parenthesis, end text
3, point, 0, start fraction, start text, m, end text, divided by, start text, space, s, end text, squared, end fraction, equals, start fraction, start color #e84d39, F, start subscript, n, end subscript, end color #e84d39, minus, start color #11accd, F, start subscript, g, end subscript, end color #11accd, minus, start color #9d38bd, 5, start text, N, end text, end color #9d38bd, divided by, 4, point, 5, start text, space, k, g, end text, end fraction, start text, left parenthesis, શ, િ, ર, ો, લ, ં, બ, space, પ, ્, ર, વ, ે, ગ, comma, space, દ, ળ, comma, space, અ, ન, ે, space, શ, િ, ર, ો, લ, ં, બ, space, બ, ળ, ન, ી, space, ક, િ, ં, મ, ત, space, મ, ૂ, ક, ો, right parenthesis, end text
13, point, 5, start text, space, N, end text, equals, start color #e84d39, F, start subscript, n, end subscript, end color #e84d39, minus, start color #11accd, m, g, end color #11accd, minus, start color #9d38bd, 5, start text, N, end text, end color #9d38bd, start text, left parenthesis, start color #11accd, F, start subscript, g, end subscript, end color #11accd, equals, start color #11accd, m, g, end color #11accd, space, ન, ો, space, ઉ, પ, ય, ો, ગ, space, ક, ર, ો, comma, space, અ, ન, ે, space, બ, ં, ન, ે, space, બ, ા, જ, ુ, space, દ, ળ, space, 4, point, 5, start text, space, k, g, end text, space, વ, ડ, ે, space, ગ, ુ, ણ, ા, ક, ા, ર, space, ક, ર, ો, right parenthesis, end text
start color #e84d39, F, start subscript, n, end subscript, end color #e84d39, equals, 13, point, 5, start text, space, N, end text, plus, start color #11accd, m, g, end color #11accd, plus, start color #9d38bd, 5, start text, N, end text, end color #9d38bd, start text, left parenthesis, લ, ં, બ, space, બ, ળ, space, મ, ા, ટ, ે, space, બ, ી, જ, ગ, ા, ણ, િ, ત, ી, ક, space, ર, ી, ત, ે, space, ઉ, ક, ે, લ, ો, right parenthesis, end text
start color #e84d39, F, start subscript, n, end subscript, end color #e84d39, equals, 13, point, 5, start text, space, N, end text, plus, left parenthesis, 4, point, 5, start text, space, k, g, end text, right parenthesis, left parenthesis, 9, point, 8, start fraction, start text, m, end text, divided by, start text, space, s, end text, squared, end fraction, right parenthesis, plus, start color #9d38bd, 5, start text, N, end text, end color #9d38bd, start text, left parenthesis, દ, ળ, space, m, space, અ, ન, ે, space, g, space, ન, ી, space, ક, િ, ં, મ, ત, space, મ, ૂ, ક, ો, right parenthesis, end text
start color #e84d39, F, start subscript, n, end subscript, end color #e84d39, equals, 62, point, 6, start text, space, N, end text, start text, left parenthesis, ઉ, જ, વ, ણ, ી, space, ક, ર, ો, right parenthesis, end text
નોંધો, જો આપણે F, start subscript, n, end subscript, equals, m, g, equals, 44, point, 1, start text, space, N, end text નો ઉપયોગ કર્યો હોત તો આપણને ખોટો જવાબ મળ્યો હોત. અહીં લંબ બળ m, g કરતા જુદું છે કારણકે ત્યાં શિરોલંબ પ્રવેગ હતો અને વધારાનું શિરોલંબ બળ પણ હતું.

ઉદાહરણ 2: વિકર્ણ બળ સાથે લંબ બળ

નીચે બતાવ્યા મુજબ વ્યક્તિ theta, equals, 30, start superscript, o, end superscript ના ખૂણે નીચેની તરફ F, start subscript, A, end subscript, equals, 10, start text, space, N, end text ના વિકર્ણ બળ સાથે ઘર્ષણરહિત ટેબલ પર મીંટ ચોકલેટ ચિપ્સ કૂકીના 1, point, 0, start text, space, k, g, end text ના બૉક્સને ધક્કો મારી રહી છે.
ટેબલ વડે કૂકીના બૉક્સ પર લાગતું લંબ બળ શું થાય?
આ એક અલગ પ્રકારનો પ્રશ્ન લાગે છે તેમ છતાં, આપણે તેને અગાઉની રીત મુજબ જ ઉકેલીએ. સૌપ્રથમ આપણે બૉક્સ પર લાગતા તમામ બળની આકૃતિ દોરીએ.
a, start subscript, y, end subscript, equals, start fraction, \Sigma, F, start subscript, y, end subscript, divided by, m, end fraction, start text, left parenthesis, શ, િ, ર, ો, લ, ં, બ, space, દ, િ, શ, ા, space, મ, ા, ટ, ે, space, ન, ્, ય, ૂ, ટ, ન, ન, ા, space, બ, ી, જ, ા, space, ન, ો, ય, મ, ન, ો, space, ઉ, પ, ય, ો, ગ, space, ક, ર, ો, comma, space, ક, ા, ર, ણ, ક, ે, space, end text, start color #e84d39, F, start subscript, n, end subscript, end color #e84d39, start text, space, શ, િ, ર, ો, લ, ં, બ, space, છ, ે, right parenthesis, end text
0, equals, start fraction, start color #e84d39, F, start subscript, n, end subscript, end color #e84d39, minus, start color #11accd, F, start subscript, g, end subscript, end color #11accd, minus, start color #9d38bd, 10, start text, N, end text, end color #9d38bd, start text, s, i, n, end text, 30, start superscript, o, end superscript, divided by, 1, point, 0, start text, space, k, g, end text, end fraction, start text, left parenthesis, શ, િ, ર, ો, લ, ં, બ, space, પ, ્, ર, વ, ે, ગ, comma, space, દ, ળ, comma, space, અ, ન, ે, space, શ, િ, ર, ો, લ, ં, બ, space, બ, ળ, ન, ી, space, ક, િ, ં, મ, ત, space, મ, ૂ, ક, ો, right parenthesis, end text
start color #e84d39, F, start subscript, n, end subscript, end color #e84d39, equals, start color #11accd, F, start subscript, g, end subscript, end color #11accd, plus, start color #9d38bd, 10, start text, N, end text, end color #9d38bd, start text, s, i, n, end text, 30, start superscript, o, end superscript, start color #e84d39, F, start subscript, n, end subscript, end color #e84d39, start text, left parenthesis, space, મ, ા, ટ, ે, space, બ, ી, જ, ગ, ા, ણ, િ, ત, િ, ક, space, ઉ, ક, ે, લ, ો, end text, right parenthesis
start color #e84d39, F, start subscript, n, end subscript, end color #e84d39, equals, start color #11accd, m, g, end color #11accd, plus, start color #9d38bd, 10, start text, N, end text, end color #9d38bd, start text, s, i, n, end text, 30, start superscript, o, end superscript, start text, left parenthesis, ન, ો, space, ઉ, પ, ય, ો, ગ, space, ક, ર, ો, space, end text, start color #11accd, F, start subscript, g, end subscript, end color #11accd, equals, m, g, right parenthesis
start color #e84d39, F, start subscript, n, end subscript, end color #e84d39, equals, left parenthesis, 1, point, 0, start text, space, k, g, end text, right parenthesis, left parenthesis, 9, point, 8, start fraction, start text, m, end text, divided by, start text, space, s, end text, squared, end fraction, right parenthesis, plus, start color #9d38bd, 10, start text, N, end text, end color #9d38bd, start text, s, i, n, end text, 30, start superscript, o, end superscript, equals, 14, point, 8, start text, space, N, end text, start text, left parenthesis, ગ, ણ, ત, ર, ી, space, અ, ન, ે, space, ઉ, જ, વ, ણ, ી, space, ક, ર, ો, end text, right parenthesis