If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ત્રિકોણમિતિનો ઉપયોગ કરીને સદિશને ઉમેરવા અને વિભાજીત કરવા

તમને જરૂર પડી શકે છે:કેલ્ક્યુલેટર

સમસ્યા

ચિમ્પાન્ઝી વેલા પર ચઢે છે અને જમણી બાજુએ કુલ 50m જેટલું સ્થાનાંતર કરે છે જે જમીન સાથે 60° ખૂણો બનાવે છે.
ચિમ્પાન્ઝીનું સમક્ષિતિજ સ્થાનાંતર m માં શું મળે?
જમણી બાજુને ધન x-દિશા, અને ઉપરની બાજુને ધન y-દિશા ધારો.
કોઈ એક જવાબ પસંદ કરો:
અટકી ગયા?
અટકી ગયા?