મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન (ભારત)
Course: ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન (ભારત) > Unit 8
Lesson 11: કેન્દ્રગામી પ્રવેગ- વક્રની ફરતે અચળ ઝડપ સાથે રેસ કાર
- કેન્દ્રગામી પ્રવેગના સૂત્રની આલેખથી સમજ
- કોણીય વેગ પરથી કેન્દ્રગામી પ્રવેગના સૂત્રની તારવણી
- સુરેખ વેગ અને ત્રિજ્યામાં થતા ફેરફાર પરથી કેન્દ્રગામી પ્રવેગમાં થતો ફેરફાર: કોયડો
- કેન્દ્રગામી પ્રવેગમાં થતા ફેરફારનું અનુમાન
- કેન્દ્રગામી પ્રવેગની સમીક્ષા
- કોણીય અને રેખીય ગતિના ચલને સંબંધિત કરવા
- કેન્દ્રગામી પ્રવેગના સૂત્રની કલનશાસ્ત્ર સાબિતી
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
વક્રની ફરતે અચળ ઝડપ સાથે રેસ કાર
જયારે પ્રવેગનો સમાવેશ દિશામાં થતા ફેરફારમાં થઇ શકે અને ઝડપ નહિ. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આપણી પાસે અહીં રેસિંગ કારનું ચિત્ર છે અને તમને પૂછવા માટે મારી પાસે એક રસપ્રદ પ્રશ્ન છે આપણે ધારી લઈએ કે બધીજ કર વણાંક લે છે જો આ બધી કાર 100 કી મી પ્રતિ કલાક અચલ ઝડપે વણાંક લેતી હોઈ તો મારો રસપ્રદ પ્રશ્ન એ છે કે વણાંક લેતી વખતે કાર પ્રવેગિત થાય છે શુ અહીં પ્રવેગ મળે આપણે જોઈ શકીએ છીએ કે ઝડપ અચલ હતી તે બદલાતી નથી જો આપણે અહીં સ્પીડોમીટર માં જોઈએ તો તેની ઝડપ બદલાશે નહિ તે 100 કી મી પ્રતિ કલાક જેટલીજ મળશે આપણને ઝડપ ના ફેરફાર ના છેદમાં સામામ્ય મળતો નથી તેથી અહીં પ્રવેગ મળશે નહિ પરંતુ તમને પ્રશ્ન થશે કે શામટે શાલ તેના પર વિડિઓ બનાવે છે શા માટે આ પ્રશ્ન રસપ્રદ છે તમારો આ પ્રશ્ન સાચો છે કારણકે કારની અચલ ઝડપ હોવા છતાં તમને તેનો પ્રવેગ મળશે તમે વિડિઓ અટકાવી ને તેના વિષે વિચારી શકો હું તમને એટલા માટે સમજવું છુ કારણકે આ પ્રકાર ના દાખલ માં ઝડપ અને વેગ વચ્ચેનો તફાવત મહત્વ છે ઝડપ એ અડીશ રાશિ છે તે માત્ર મૂલ્ય ધરાવે છે અને વેગઃ એ સદિશ રાશિ છે તે દિશા સાથેની ઝડપ દર્શાવે છે એટલે કે તે મૂલ્ય અને દિશા બંને દર્શાવે છે હવે આપણે આ રેસિંગ ટ્રેક નું ટોપ વ્યુ લઈએ અને ઝડપ તથા વેગ વચ્ચે શુ ફરક છે અને શા માટે કાર નો પ્રવેગ મળે છે તે સમજીએ આપણે આ રેસિંગ ટ્રેક નો ટોપ વ્યુ દોરીએ જે કૈક આ પ્રમાણે થશે ટોપ વ્યુ એટલે કે તેને ઉપરથી જોતા તે કૈક આ રીતે દેખાશે અહીં આ લાલ અને સફેદ દોરીએ આપ્રમાણે હું તેને ચોક્કસ નથી દોરી રહી પરંતુ હું શુ દોરી રહી છુ તેનો તમને ખ્યાલ આવે કૈક આ પ્રમાણે થશે આપણે રસ્તાની આ બાજુની દોરી રહ્યા છે આપ્રમાણે અહીં ઘાસ છે અને અહીં પણ ઘાસ છે હવે અહીં આ નારંગી રંગ ની કાર ને લઈએ જે લગભગ આ પ્રમાણે છે અહીં છે અને આ તેનો માર્ગ છે તે 100 કી મી પ્રતિ કલાક જેટલું અચલ ઝડપ ધરાવે છે જો તેના વેગ વિષે વિચારીએ તો તેના વેગ નું મૂલ્ય અચલ મળે તે 100 કી મી પ્રતિ કલાક મળે પરંતુ વેગ ની દિશા માં શુ ફર્ક પડે વેગ એ સદિશ રાશિ છે તે મૂલ્ય અને દિશા બંને ધરાવે છે અહીં વક્ર ની શરૂઆત આગળ તે આ દિશા માં ગતિ કરે આપણે સદિશ ને આ રીતે એર્રો વડે દર્શાવી શકીએ એરો એ વેગ નું દિશા માં મળે અને આ એરો ની લંબાઈ એ વેગ નું મૂલ્ય દર્શાવે અહીં વેગ નું મૂલ્ય શુ મળે વેગ અચલ છે તેથી આ એરો ની લંબાઈ હંમેશા અચલ થાય પરંતુ તેની દિશા બદલાશે અહીં અર્ધ વણાંક આગળ તે સમાન દિશા માં જતી નથી પરંતુ તેની દિશા બદલાઈ છે અન્રે અહીં વણાંક ના છેડા આગળ તે જુદી દિશા માં જશે જ્યાં સુધી તે વણાંક લે છે ત્યાં સુધી તે દિશા બદલે છે યાદ રાખો કે પ્રવેગ એટલે વેગ માં થતો ફેફર છેદમાં સમય અથવા સમય માં થતો ફેરફાર અહીં વેગ નું મૂલ્ય અચલ હોવા છતાં તેની દિશા બદલાઈ છે જો ત્યાં કોઈ પ્રવેગ ના હોઈ તો તેના વેગ નું મૂલ્ય અને દિશા બંને અચલ થાય અને કાર આજ દિશા માં જ ગતિ કરે પરંતુ અહીં કારની દિશા અંદર ની તરફ બદલાઈ છે આ પ્રમાણે તેની દિશા અંદર ની તરફ બદલાઈ છે આપણે તેની ઘણીતિક સમજ હવે પછીના વિડિઓ માં લઈશુ પરંતુ અહીં કાર નું પ્રવેગ મળે છે અને તે અંદર ની તરફ પ્રવેગિત થાય છે એટલે કે અંદર ની તરફ તેની દિશા બદલાઈ છે તે વક્ર ના કેન્દ્ર તરફ પ્રવેગિત થાય છે જે તેનું દિશા ને બદલે