If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

2D પ્રક્ષિપ્ત ગતિ: પ્રક્ષિપ્ત માટે આલેખને ઓળખવું

સમસ્યા

એક વ્યક્તિ t=0 આગળ ખડક પર સમક્ષિતિજ દિશામાં દોડે છે. આપણે હવાના અવરોધને અવગણી શકીએ.
રાખોડી રંગના પર્વતનો સાંકડો ભાગ ચિત્રની નીચે રહેલા પાણીની ડાબી બાજુએ અને સ્ક્રીનના નીચેના ભાગ આગળ દર્શાવેલ છે. કથ્થાઈ રંગની સ્થિર આકૃતિ વાળો માણસ પર્વતની જમણી બાજુ તરફ દોડે છે. જમણી બાજુએ એક નાની રાખોડી યામાક્ષ ઉપરની તરફ દર્શાવે છે અને જમણી બાજુ ધન છે.
કયો આલેખ આપેલા સમયગાળા દરમિયાન તે વ્યક્તિનો સમક્ષિતિજ પ્રવેગ સારી રીતે દર્શાવે?
ધારો કે યામ પદ્ધતિનું ઊગમબિંદુ ખડકની ધાર છે.
કોઈ એક જવાબ પસંદ કરો: