If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ખૂણે પ્રક્ષિપ્ત સદિશ

સમસ્યા

બોલને અવગણ્ય હવાના અવરોધ સાથે નીચે દર્શાવ્યા મુજબ અમુક ખૂણે કિક મારવામાં આવે છે.
તળિયા સાથે કાળી સમક્ષિતિજ રેખા છે. રેખાની ડાબી બાજુ અને ઉપર નેનો રાખોડી બોલ છે. રાખોડી ત્રુટક એરો ડાબી બાજુથી જમણી બાજુ ચાપ બનાવે છે. ચાપની ડાબી બાજુએ બ્લેક ડોટ છે અને તેનું નામ P છે.
બિંદુ P આગળ સમક્ષિતિજ વેગનું મૂલ્ય કઈ રીતે બદલાય?
કોઈ એક જવાબ પસંદ કરો:
અટકી ગયા?
અટકી ગયા?