If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

પ્રક્ષિપ્ત ગતિના પ્રક્ષેપણની સરખામણી

સમસ્યા

નીચે બતાવ્યા મુજબ તન્મય સ્તર પર સમાન કુલ ઝડપ સાથે 45 અને 30 ના ખૂણે બોલને કિક મારે છે.
તળિયા સાથે સમક્ષિતિજ કાળી રેખા છે. રેખાની ઉપર રેખાની બંને બાજુ બે રાખોડી બોલ છે. દરેક બોલ પાસે તેનાથી દૂર ઉપરની તરફ અને જમણી બાજુ જતો એરો છે.કાળી સમક્ષિતિજ રેખા પરથી દરેક બોલ સાથેનો ખૂણો તૂટક ચાપ વડે દર્શાવ્યો છે. ડાબી બાજુના બોલનો ચાપ 45 ડિગ્રી છે અને જમણી બાજુના બોલનો ચાપ 30 ડિગ્રી છે.
બોલ માટે કયા ખૂણે સૌથી વધુ મહત્તમ ઊંચાઈ મળે?
કોઈ એક જવાબ પસંદ કરો: