If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

આલેખ પરથી સરેરાશ પ્રવેગની ગણતરી કરવી

તમને જરૂર પડી શકે છે:કેલ્ક્યુલેટર

સમસ્યા

બિલાડી ઉંદર જ્યાં સુધી થાકે નહિ ત્યાં સુધી પીછો કરે છે.બિલાડીનો વેગ વિરુદ્ધ સમયનો આલેખ નીચે મુજબ છે.
12 થી 24 સેકન્ડ માટે તેમનો સરેરાશ પ્રવેગ શું મળે?
બે પ્રમાણિત આકૃતિનો ઉપયોગ કરીને જવાબ આપો.
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
ms2