If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

શુદ્ધ ગતિવિજ્ઞાન: દાખલાની ગણતરી

તમને જરૂર પડી શકે છે:કેલ્ક્યુલેટર

સમસ્યા

મધમાખી જમણી બાજુ ઉડી રહી છે જયારે પવન ડાબી બાજુ 0.50,dfractextmtexts2 ના અચળ પ્રવેગ સાથે મધમાખીને ધીમી પડે છે. 2.0,texts પછી, મધમાખીની ઝડપ જમણી બાજુ 2.75,dfractextmtexts છે.
પવન પહેલા મધમાખી કેટલી ઝડપથી ઉડી રહી હતી?
યામ પદ્દતિનો ઉપયોગ કરીને, તમારા જવાબ માટે યોગ્ય સંજ્ઞા જવાબ આપો જ્યા જમણી બાજુ ધન છે.
જવાબને બે સાર્થક અંક સુધી ફેરવો.
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
dfractextmtexts