જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

Airbus A380 ઉડ્ડયનનું અંતર

A380 ને કેટલા લાંબા રનવેની જરૂર છે? સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અગવ ના વિડીઓ માં આપણને પ્લેન ના ઉડવાની ગતિ નું વેગ ૨૮૦ કી.મીપ્રતિ કલાક માં આપ્યો હતો જો આપણને કોઈ પણ સદિશ નું મુલ્ય ધન મળે તો આપણે એ ધારી લેવું કે એ રનવે પર સીધી દિશા માં ગતિ કરે છે અને તે આપેલ વેગ માં ગતિ કરે છે અહી પ્રવેગ અચલ હતું જે ૧ મીટર પ્રતિ સેકેંડ પ્રતિ સેકેંડ હતું એટલે કે ૧ મીટર પ્રતિ સેકેંડ નો વર્ગ અને આપણે શોધ્યું હતું કે પ્લેન એ ૩ ૧૮ એ ઉદયન માટે આશરે ૭૮ સેકેંડ લેછે હવે આપણે આ વિડીઓ માં આપેલ સંખ્યા માટે રનવે ની લંબાઈ કેટલી છે તે શોધવી છે જે ખુબ જ મહત્વ નું પ્રશ્ન છે આ રનવે ની લંબાઈ કેટલી હશે કે જેથી પ્લેન આ૩૮૦ ઉડી સકે તે આપણે વિચાર્યું છે તેના કરતા વધુ હોય સકે રનવે ની ઓછા માં ઓછી લમ્બી કેટલી હશે આમ આપણે અહી તેનું સ્થાનાંતર એટલે કે દીસ્પ્લેસ્મેન્ત શોધવા માંગીએ છીએ અથવા એક મીટર પ્રતિ સેકેંડ ના વર્ગ જેટલા પ્રવેગ માટે તથા ૨૮૦ કી.મી.પ્રતિ કલાક માટે એટલે કે ૭૮ સેકેંડ માં તે કેટલો અંતર કાપે છે આ રનવે ની લમ્બી કેટલી થશે આપણે તેને સ્થાનાંતર કહીશું સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમય પરંતુ અહી વેગ માં ફેરફાર થાય છે જો આપણી પાસે આ સમયગાળા દરમિયાન અચલ વેદ હોઈ તો તેના ગુણ્યા સમય લય સકાય અને તે કરવાથી આપણને સ્થાનાંતર મળે છે પરંતુ અહી વેગ માં ફેરફાર થાય છેતમે અચલ પ્રવેગ માટે સરેરાસ વેગ ના વિડીઓ પણ જોય શકો જો આપણી પાસે અચલ પ્રવેગ હોય તોજ આપણે સરેરાસ વેગ ને શોધી શકીએ છીએ જો અહી આપણો પ્રવેગ અચલ એટલે કે કોન્સ્તંત હોય તો અને માત્ર તોજ આપણને અહી સરેરાશ વેગ મળે જેના બરાબર અંતિમ વેગ વત્તા પ્રારંભિક વેગ છેદ માં ૨ થાય પરંતુ આ સ્થિતિ માં આપણો સરેરાસ વેગ કેટલો હશે તે મીટર પ્રતિ સેકેંડ માં મળશે આપણે તેની ગણતરી હવે અહી નીચે કરીએ સરેરાશ વેગ બરાબર અંતિમ વેઘ કે જે ૭૮ મીટર પ્રતિ સેકેંડ છે ૭૮ મીટર પ્રતિ સેકેંડ વત્તા પ્રારંભિક વેધ તો પ્રારંભિક વેધ સુ થશે ધારોકે આપણે સ્થિર સ્થિતિ થી સુરુઅત કરી છે તેથી વત્તા ૦ અને તે આખા ના છેદ માં ૨ આમ આ સ્થિતિ માં આપણો સરેરાસ વેગ એ ૭૮ ભાગ્ય ૨ થશે એટલેકે તેના બરાબર ૩૯ મીટર ભાગ્ય સેકેંડ આ સ્થિતિ માં આપણે સરેરાશ વેગ આ રીતે સોધ્યે હવે આપણે સરેરાશ વેગ પરથી સ્થાનાંતર ને શોધી શકીએ તે સરેરાશ વેગ ગુણ્યા તે માટે લાગતો સમય થશે અને આપણો સમય માં થતો ફેરફાર જાણીએ છીએ તે અહી ૭૮ સેકન્ડ છે અને આપણે સરેરાશ વેગ પણ જાણીએ છીએ જે ૩૯ મીટર સેકેંડ છે જે ૭૮અને ૦ નું સરેરાશ છે જો તમારે ફક્ત અહી કાપેલું અંતર જ જાણવું હોઈ તોઆ પ્લેન નો પ્રવેગ અચલ છે આપણે હવે અહી ગ્રાફ દોરીએ આપણે અહી વેગ વિરુધ સમય નો આલેખ દોરીએ જે કૈક આ રીતે દેખાશે આ સમય છે અને આ વેગ છે અહી આ પ્લેન નું પ્રવેગ છે કે જે ૦ થી સરુઆત કરે છે અને તે અચલ છે આ ઢાળ એ અચલ પ્રવેગ ને સમાન થશે અને આ અહી તે અંતર એટલે કે ૭૮ સેકંડ સુધી જશે જે ઉડાન માટે લાગતો સમય છે આમ તેને કાપેલું અંતર બરાબર આ ક્ષેત્ર પર થશે જેને હું અહી આ પ્રમાણે દર્શાવી રહી છુ અને હવે પછીના વિડીઓ માં આપણે જોય સુ કે શા માટે આ ક્ષેત્રફળ એ વેગ સમય રેખા ની અંદર આવે છે સરેરાશ વેધ એટલે કે અમુક વેગ અને આ સ્થિતિ માં તે આ બંને ની ચોક્કસ વચ્ચે નો ભાગ છે જે કૈક આ થશે એટલે કે અંતિમ અને પ્રારંભિક વેગ ની વચ્ચેનો ભાગ થશે આટલા સમય માટે સરેરાશ વેગ કૈક આ રીતનું મળશે હવે અહી સ્થાનાંતર બરાબર સરેરાશ વેગ ગુણ્યા સમય માં થતો ફેરફાર અહી સરેરાશ વેગ એ ૩૯ મીટર પ્રતિ સેકેંડ છે ગુણ્યા સમય માં થતો ફેરફાર કે જે ૭૮ સેકેંડ છે હવે આપણે આ ગણતરી કેલ્ક્યુલેતર ની મદદ થી કરીએ માટે ૩૯ ગુણ્યા ૭૮ બરાબર ૩૦૪૨ આમ અહી આ બરાબર ૩૦૪૨ મીટર પ્રતિ સેકેંડ ગુણ્યા સેકંડ એટલે કે અહી તેના બરાબર મીટર થશે આમ રનવે ની લમ્બાઈ ૩૦૦૦ મીટર કરતા વધુ છે અથવા ૩ કિલોમીટર કરતા વધુ છે જે એક અંદાજે ૧.૮અથવા ૧.૯ માય્લ જેટલું થશે