If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

દિશામાં ફેરફાર સાથે સરેરાશ વેગ અને ઝડપ: વ્યવહારિક પ્રશ્ન

તમને જરૂર પડી શકે છે:કેલ્ક્યુલેટર

સમસ્યા

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, લલિત તેની ટ્રક તરફ 40m ચાલે છે. તે નોંધે છે કે તે બૂટ ભૂલી ગયો અને ઘરે પછી ફરે છે. તેનો મુસાફરીનો કુલ સમય 60s છે.
આકૃતિનો તળિયાનો ભાગ લીલો છે. ડાબી બાજુએ લાલ છાપરા સાથે ભૂરું ઘર છે. જમણી બાજુ ભૂરી ટ્રક છે. ઘર અને ટ્રકની વચ્ચે વ્યક્તિની કાળી આકૃતિ છે. રાખોડી તૂટક એરો ટ્રકથી ઘર સુધી ડાબી બાજુ "40 m" વડે દર્શાવ્યો છે. બીજો રાખોડી તૂટક એરો ઘરથી ટ્રક સુધી જમણી બાજુ "40 m" વડે દર્શાવ્યો છે.
60s સમયમાં લલિતનો સરેરાશ વેગ શું મળે?
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
ms
60s સમયમાં લલિતની સરેરાશ ઝડપ શું મળે?
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
ms
યામ ભૂમિતિનો ઉપયોગ કરીને જવાબ આપો જ્યાં જમણી બાજુ ધન હોય.
બે સાર્થક અંક સુધી જવાબ આપો.