If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

એક પરિમાણમાં સરેરાશ વેગ અને ઝડપ: વ્યવહારિક પ્રશ્ન

તમને જરૂર પડી શકે છે:કેલ્ક્યુલેટર

સમસ્યા

ગ્રાન્ટ 3.0ms જેટલા સરેરાશગ વેગથી જમણી બાજુ 50m સુધી ચાલે છે.
ગ્રાન્ટ ને દોડવા માટે કેટલી સેકન્ડ લાગશે?
યામ પદ્દતિનો ઉપયોગ કરીને જવાબ આપો જ્યા જમણી બાજુ ધન છે.
તમારા જવાબને બે સાર્થક અંક સુધી ફેરવો.
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
s