If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :5:00

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ચાલો સ્થાનાંતર વેગ અને સમય ને લગતા વધુ ઉદાહરણ કરીએ જો મારિયા 1 મિનીટ માં 5 મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપે દક્ષીણ માં અંતર કાપે તો તેણીએ કેટલું સ્થાનાંતર કર્યું હશે આપણે જાણીએ છીએ કે વેગ = સ્થાનાંતર ના છેદ માં સમય છે વેગ = સ્થાનાંતર ના છેદ માં સમય ફરીથી આ સમય માં થતો ફેરફાર છે જો આપણે આને બીજા સ્વરૂપમાં લખવું હોય તો આપણે સમીકરણ ની બંને બાજુએ સમય વડે ગુણવું પડે સમય ચલ વડે ગુણીશું અને આ બંને t દુર થઇ જશે અને આપણને મળશે સ્થાનાંતર બરાબર સમય ગુણ્યા વેગ અથવા વેગ ગુણ્યા સમય આપણે ડાબી બાજુ વાળા પદને જમણી બાજુ એટલે કે બાજુઓને ઉલટાવે છે સ્થાનાંતર = વેગ ગુણ્યા સમયમાં થતો ફેરફાર આપણને અહી સ્થાનાંતર વિશે પૂછ્યું છે કે મારિયાએ કેટલું સ્થાનાંતર કર્યું છે અને જણાવ્યું છેકે તેણીએ 1 મિનીટમાં સમયમાં અંતર કાપે છે અહી આ 1 મિનીટ એ આપણો સમય છે અથવા ઘણી વખત તેને સમય માં થતો ફેરફાર પણ કહે છે એટલે કે સ્ટોપ વોચ માં જયારે 0 મિનીટ હશે ત્યારે તેણીએ શરુ કર્યું હશે અને 1 મિનીટે તેણીએ પોતાનો સફર પૂર્ણ કર્યું હશે એટલે કે ઉદાહરણ તરીકે તેણીએ 3 વાગ્યા અને 5 મિનીટે શરુ કર્યું હોય તો તે સફર 3 વાગ્યા અને 6 મિનીટે પૂર્ણ થાય માટે આ સમયમાં થતો ફેરફાર થશે આપણે અહી ડેલ્ટા ની નિશાની મુકીશું નહિ કારણ કે તમે બધી જગ્યાએ આવુજ સૂત્ર જોશો પરંતુ અહી જણાવ્યા મુજબ આ ઉદાહરણ માટે આ બંને બાબત સમાન છે કારણ કે કોઈક વખત તે તમને ડેલ્ટાના સ્વરૂપ માં દર્શાવેલું મળશે આમ અહી આ t 1 મિનીટ છે 1 મિનીટ 1 મિનીટ થશે તેણી દક્ષીણ દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપે અંતર કાપે છે અહી આ ભાગ વેગ થશે આપણને મુલ્ય આપ્યું છે જે 5 મીટર પ્રતિ સેકન્ડ છે અથવા તેને ઝડપ પણ કહી શકાય અને આપણને અહી દિશા પણ આપી છે દક્ષીણ દિશા આમ અહી આ ભાગ માટે 5 મીટર પ્રતિ સેકન્ડ દક્ષીણ દિશામાં થશે જો આપણને સ્થાનાંતર જોઈએ તો તે થશે = 5 મિનીટ પ્રતિ સેકન્ડ દક્ષીણ દિશામાં 5 મિનીટ પ્રતિ સેકન્ડ દક્ષીણ દિશામાં ગુણ્યા 1 મિનીટ જયારે આપણે સ્થાનાંતર વિશે વાત કરીશું ત્યારે તેના મુલ્ય એટલે કે તેણીએ કેટલું અંતર કાપ્યું તેના વિશે વિચારશું અને દિશા પણ લઈશું આપણી પાસે અહી દિશા આપેલ છે પરંતુ આપણને અહી કોઈ એકમ જોઈતો નથી પરંતુ જો આપણે આ બંને નો ગુણાકાર કરીએ તો અહી આ મિનીટ છે જયારે અહી છેદમાં સેકન્ડ છે તમે સેકન્ડ અને મિનીટ બંને નો છેદ ઉડાવી શકો નહિ આપણે આવું કરી શકીએ નહિ હવે આપણે 5 મીટર પ્રતિ સેકન્ડ ને અમુક કીમત મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડે 5 મીટર પ્રતિ મિનીટ થશે નહિ તે કઈંક અલગ થશે અથવા તમે 1 મિનીટને પણ સેકન્ડ માં ફેરવી શકો મને ખ્યાલ છે ત્યાં સુધી 1 મિનીટ ને સેકન્ડ માં ફેરવવું ઘણું સરળ થશે ચાલો તે કરીએ 1 મિનીટ અંશ માં છે માટે આપણે તેને મિનીટ વડે ભાગવું પડશે માટે ભાગ્યા મિનીટ અને આપણે સેકન્ડ વડે ગુણવં પડશે સેકન્ડ અંશ માં આવશે 1 મિનીટ બરાબર કેટલી સેકન્ડ થાય 1 મિનીટ બરાબર 60 સેકન્ડ થાય આમ અહી મિનીટ અને મિનીટ ના છેદ ઉડી જશે આમ આપણને મળ્યું દક્ષીણ દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા 60 સેકન્ડ હવે આપણી પાસે બંને વખત સેકન્ડ એકમ માં છે આમ આપણી પાસે છે સેકન્ડ છેદ માં સેકન્ડ તેના પણ છેદ ઉડી જશે આમ સ્થાનાંતર થશે 5 ગુણ્યા 60 અને એકમ આપણી પાસે છે મીટર અહી દરેક સમય ના એકમ દુર થઇ જશે અને દક્ષીણ દિશામાં અમુક મીટર બાકી રહ્યું આમ દક્ષીણ દિશામાં આટલું સ્થાનાંતર આના બરાબર 5 ગુણ્યા 60 બરાબર 300 મીટર દક્ષીણ દિશામાં 300 મીટર દક્ષીણ દિશામાં મળે અને આ આપણે ઉકેલી લીધું આમ આપણને આટલું સ્થાનાંતર મળ્યું જો આપણને ફક્ત અંતર જોઈએ તો આપણે કહી શકીએ કે તેણીએ 300 મીટર અંતર કાપ્યું ફક્ત આટલો જ ભાગ સ્થાનાંતર નું મુલ્ય એ અંતર દર્શાવે છે