જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

આલેખ પરથી તાત્ક્ષણિક ઝડપ અને તાત્ક્ષણિક વેગ

તમને જરૂર પડી શકે છે:કેલ્ક્યુલેટર

સમસ્યા

એક વાંદરો દ્રાક્ષના વેલા પર ઉપર ચઢે છે. તેની ગતિ x vs. સમય tના નીચે આપેલા આલેખમાં સમક્ષિતિજ સ્થાન ધરાવે છે.
t=5 s આગળ વાંદરાની તાત્ક્ષણિક ઝડપ શું મળે??
કોઈ એક જવાબ પસંદ કરો: