મુખ્ય વિષયવસ્તુ
Unit: સદિશ (પૂર્વજરૂરિયાત)
આ એકમ વિશે
એક પરિમાણ કરતા વધુમાં થતી ગતિને સમજવા માટે સદિશો આપણા મિત્ર હશે. સદિશો શું છે અને વાસ્તવિક-દુનિયાની પરિસ્થિતિઓ દર્શાવવા તેમનો ઉપયોગ કઈ રીતે કરી શકાય. એ શીખો સદિશો સાથે વિવિધ ક્રિયાઓ કરો જેમ કે સરવાળો, બાદબાકી, સ્કેલિંગ, કાર્તેઝિયન અને ધ્રુવીય યામો વચ્ચે ફેરવવું.સદિશ માટે પાયાનું શીખો, જેમ કે સદિશ પાસે મૂલ્ય અને દિશા બંને હોય છે.
ઘટક સ્વરૂપમાં આપેલા સદિશનું મૂલ્ય શોધો.
નવો સદિશ મેળવવા માટે સદિશને અદિશ સાથે ગુણો.
શીખો
- આ પ્રકરણમાં વિડીયો કે આર્ટિકલ ઉપલબ્ધ નથી
મહાવરો
નવો સદિશ મેળવવા માટે બે સદિશનો સરવાળો અથવા બાદબાકી કરીને તેમને ભેગા કરો.
સમાન પ્રશ્નમાં અદિશ ગુણાકાર અને સદિશનો સરવાળો અથવા બાદબાકી બંનેનો ઉપયોગ કરો!
મહાવરો
વિશિષ્ટ સદિશ વિશે શીખો જેને એકમ સદિશ કહેવામાં આવે છે જેની પાસે મૂલ્ય 1 હોય છે.
સદિશના ઘટકને બદલે તેમને મૂલ્ય અને દિશાનો ઉપયોગ કરીને કઈ રીતે દર્શાવી શકાય તેના વિશે વિચારો.
મૂલ્ય અને દિશા સ્વરૂપમાંથી સદિશને તેના ઘટક સ્વરૂપમાં ફેરવો.
મૂલ્ય અને દિશા સ્વરૂપમાં આવેલા બે સદિશને કઈ રીતે ઉમેરી શકાય તે શીખો. આપણે હંમેશા આપણા જુના મિત્ર ઘટક સ્વરૂપનો ઉપયોગ કરી શકીએ!
કેટલાક મજાના વ્યવહારિક પ્રશ્નોને ઉકેલવા તમે અત્યાર સુધી સદિશ વિશે જે શીખ્યા તેને લાગુ પાડો.